નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. GPSC એટલે કે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 388 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 14 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 24 ઓગસ્ટ 2023 છે. અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 સપ્ટેમ્બર 2023 છે.

GPSC Recruitment 2023
લેખનું નામ | GPSC Recruitment 2023 |
સંસ્થાનું નામ | GPSC |
પોસ્ટ નું નામ | વિવિધ |
લાયકાત | જાહેરાત વાંચો |
જાહેરાત તારીખ | 14 ઓગસ્ટ 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ | 24 ઓગસ્ટ 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 08 સપ્ટેમ્બર 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://gpsc.gujarat.gov.in/ |
Join WhatsApp | Click here |
પોસ્ટ નું નામ
GPSC દ્વારા ફિઝિસીસ્ટ (પેરા મેડિકલ) વર્ગ – 2, સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ) વર્ગ -2, આસિસ્ટન્ટ ડાયરેકટર / રિજિયોનલ ફાયર ઓફિસર વર્ગ – 2, ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ), નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી), જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), નાયબ નિયામક (વિકસિત જાતિ), મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ), સેકશન અધિકારી (સચિવાલય), સેક્શન અધિકારી (વિધાનસભા), જિલ્લા નિરીક્ષક જમીન દફતર, નગરપાલિકા મુખ્ય અધિકારી, સરકારી શ્રમ અધિકારી, સમાજ કલ્યાણ અધિકારી (અ. જા. ક) , રાજ્ય વેરા અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી,નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ -2, અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક) વર્ગ -3, અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ – 3, લઘુ ભૂસ્તશાસ્ત્રી વર્ગ – 3, સિનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ વર્ગ – 3 ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
ખાલી જગ્યાની વિગત
પોસ્ટ | ખાલી જગ્યા |
ફિઝિસીસ્ટ (પેરા મેડિકલ) વર્ગ – 2 | 03 |
સાયન્ટિફિક ઓફિસર (બાયોલોજી જૂથ) વર્ગ -2 | 06 |
આસિસ્ટન્ટ ડાયરેકટર / રિજિયોનલ ફાયર ઓફિસર વર્ગ – 2 | 02 |
ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) | 05 |
નાયબ પોલીસ અધિક્ષક (બિન હથિયારી) | 26 |
જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) | 02 |
નાયબ નિયામક (વિકસિત જાતિ) | 01 |
મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) | 98 |
સેકશન અધિકારી (સચિવાલય) | 25 |
સેક્શન અધિકારી (વિધાનસભા) | 02 |
જિલ્લા નિરીક્ષક જમીન દફતર | 08 |
નગરપાલિકા મુખ્ય અધિકારી | 04 |
સરકારી શ્રમ અધિકારી | 28 |
સમાજ કલ્યાણ અધિકારી (અ. જા. ક) | 04 |
રાજ્ય વેરા અધિકારી | 67 |
મામલતદાર | 12 |
નાયબ કાર્યપાલક ઈજનેર (યાંત્રિક) વર્ગ -2 | 01 |
અધિક મદદનીશ ઇજનેર (યાંત્રિક) વર્ગ -3 | 10 |
અધિક મદદનીશ ઇજનેર (સિવિલ) વર્ગ – 3 | 27 |
લઘુ ભૂસ્તશાસ્ત્રી વર્ગ – 3 | 44 |
સિનિયર સાયન્ટીફિક આસિસ્ટન્ટ વર્ગ – 3 | 02 |
તાલુકા વિકાસ અધિકારી | 11 |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. અલગ અલગ પોસ્ટ પ્રમાણે લાયકાત પણ અલગ અલગ છે.
અરજી કરવાની રીત
સૌપ્રથમ https://gpsc.gujarat.gov.in/ વેબસાઇટ ખોલો.
હવે Recruitment વિકલ્પ પસંદ કરો.
હવે સત્તાવાર જાહેરાત વાંચો. જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેને પસંદ કરો.
હવે Apply Online પર ક્લિક કરો.
અરજી ફોર્મ ભરો. ત્યાર બાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
હવે અરજી ફી ભરી તમારુ ફોર્મ સબમિટ કરો.
GUJSAIL Recruitment 2023 : ગુજરાત રાજ્ય ઉડ્ડયન આધારરૂપ કંપનીમાં ભરતી અંગેની જાહેરાત, વાંચો જાહેરાત
Indian Railway Recruitment 2023: રેલવેમાં 1015+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી
SSC CPO Recruitment 2023: પોલીસ વિભાગમાં SI ની નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી
VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા MPHW અને FHW ની ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |