જો તમે પણ GVK EMRI 108માં ડ્રાઈવર ની નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. GBK EMRI 108 ગુજરાતમાં ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ધોરણ 10 પાસ માટે ડ્રાઈવરની જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી ઈન્ટરવ્યુ આધારિત છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

GVK EMRI 108 Recruitment 2023
લેખનું નામ | GVK EMRI 108 Gujarat Recruitment 2023 |
પોસ્ટનું નામ | GVK EMRI 108 ગુજરાતમાં ડ્રાઈવર ભરતી જાહેર |
પોસ્ટ | Driver |
પસંદગી પ્રક્રિયા | ઈન્ટરવ્યુ |
વય મર્યાદા | 25 થી 35 વર્ષ |
નોકરી પ્રકાર | Driver Job |
Join WhatsApp Group | click here |
EVK EMRI 108 Driver Recruitment Details
શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે ઇન્ટરવ્યુમાં ભાગ લેવા માટે ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ. 5 વર્ષ જૂનું HMV લાયસન્સ હોવું જોઈએ. 5 વર્ષનો ડ્રાઇવિંગ નો અનુભવ હોવો જોઈએ. ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ કામ કરવા તૈયાર.
વય મર્યાદા
આ ભરતીમાં ભાગ લેવા માટે ઉમેદવારની વય મર્યાદા 25 વર્ષથી 35 વર્ષ સુધી હોવી જોઈએ.
લઘુત્તમ વય મર્યાદા | 25 વર્ષ |
મહત્તમ વય મર્યાદા | 35 વર્ષ |
ઈન્ટરવ્યુ સ્થળ
જિલ્લો | ઈન્ટરવ્યુ સ્થળ |
પંચમહાલ | 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા |
તાપી | 108 ઓફિસ,ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 10, કલેકટર ઓફિસ, તાપી |
વલસાડ | 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ |
મોરબી | 108 એમ્બ્યુલન્સ ઓફિસ, લાલબાગ, જૂની કલેકટર કચેરી, મોરબી |
ધોરણ 12 પાસ માટે સરકારી નોકરી કરવાની તક, કુલ જગ્યા 1000 થી વધારે, વાંચો સંપૂર્ણ માહિતી
ઈન્ટરવ્યુ તારીખ
22 ઓગસ્ટ 2023
ઈન્ટરવ્યુ સમય
સવારે 10:00 થી 12:00 કલાક
સંપર્ક માહિતી
ફોન નંબર | ઈ-મેઈલ એડ્રેસ |
079 (22814896), 9924270108 | [email protected] |
