ESIC Ahemdabad Recruitment 2023: કર્મચારી રાજ્ય વીમા નિગમ અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત, વાંચો જાહેરાત

જો તમે પણ અમદાવાદમાં નોકરી શોધી રહ્યા હોય તો તમારા માટે એક ખુશખબર છે. ESIC એટલે કર્મચારી રાજ્ય વીમા નિગમ ESIC Ahemdabad Recruitment 2023 દ્વારા ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ESIC દ્વારા આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 14 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. આ ભરતીમાં જો તમે પોસ્ટ પ્રમાણે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 14 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 સપ્ટેમ્બર 2023 છે.

ESIC Ahemdabad Recruitment 2023

ESIC Ahemdabad Recruitment 2023, ESIC અમદાવાદ દ્વારા ભરતી 2023

લેખનું નામESIC Recruitment 2023
ભરતી બોર્ડકર્મચારી રાજ્ય વીમા નિગમ
પોસ્ટવિવિધ
ખાલી જગ્યાજાહેરાત વાંચો
અરજી પ્રક્રીયાઓનલાઈન
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 14 ઓગસ્ટ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 સપ્ટેમ્બર 2023
સત્તાવાર વેબસાઇટesic.nic.in
જોબ લોકેશનભારત
Join WhatsApp Group click here

પોસ્ટ નું નામ

ESIC Recruitment 2023 માટે કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા આઇટી મેનેજર અને આઈટી આસિસ્ટન્ટ ની પોસ્ટ માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

પગાર

કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા ESIC અમદાવાદ ભરતી 2023 માટે પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જેની માહિતી નીચે મુજબ છે.

વર્ષ આઇટી મેનેજરઆઇટી આસિસ્ટન્ટ
પ્રથમ57,239/-22,895/-
બીજું62,693/-25,185/-
ત્રીજુ69,260/-27,704/-

Important Date

ESIC દ્વારા આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 14 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી છે. આ ભરતીમાં જો તમે પોસ્ટ પ્રમાણે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 14 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 સપ્ટેમ્બર 2023 છે.

લાયકાત

મિત્રો, કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ અલગ નક્કી કરવામાં આવી છે. જેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી ફી

આ ભરતીમાં અરજી ફી ભરવાની નથી.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા મેરીટ આધારિત કરવામાં આવશે. આ ભરતી 3 વર્ષના કોન્ટ્રાક્ટ આધારિત છે.

અરજી કરવાની રીત

લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવા માટે ESIC ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. ત્યારબાદ Recruitment વિકલ્પ પર ક્લિક કરો હવે તમારે જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેને પસંદ કરો. અરજી ફોર્મ ભરો જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.

SSC Stenographer Recruitment 2023 : ધોરણ 12 પાસ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat vidyapith Recruitment 2023: ગુજરાત વિદ્યાપીઠમાં ડ્રાઇવર કમ એટેન્ડન્ટ, એકાઉન્ટન્ટ અને વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો જાહેરાત

SAIL Recruitment 2023: ડેટા એન્ટ્રી ઓપરેટર અને વિવિધ જગ્યાઓ માટે ભરતી, વાંચો જાહેરાત

સત્તાવાર જાહેરાતઅહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *