DPMU Ahemdabad Recruitment 2023: જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત

જો તમે પણ અમદાવાદમાં નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે. જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 21 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવી છે. અને અરજી કરવાની અંત્તિમ તારીખ 31 ઓગસ્ટ 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે પોસ્ટ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પગાર, અરજી કરવાની રીત વગેરે માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો.

DPMU Ahemdabad Recruitment 2023

DPMU Ahemdabad Recruitment 2023

લેખનું નામ DPMU Ahemdabad Recruitment 2023
Organization જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ
પોસ્ટઅલગ અલગ
નોકરી નું સ્થળઅમદાવાદ
નોકરી નો પ્રકારDPMU જોબ
સત્તાવાર જાહેરાત તારીખ21 ઓગસ્ટ 2023
અરજી શરુ થવાની તારીખ 21 ઓગસ્ટ 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 31 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટhttps://ahmedabaddp.gujarat.gov.in/
Join WhatsApp Group click here

પોસ્ટનું નામ

જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ DPMU અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.

ક્રમપોસ્ટ
1.સ્ટાફ નર્સ
2.કાઉન્સેલર એન.સી. ડી
3.ડેટા એન્ટ્રી ઓપરેટર
4.ઓડિયોમેટ્રીશિયન
5.ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ

પગાર

DPMU ભરતી 2023 માટે પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ છે.

ક્રમપોસ્ટપગાર
1.સ્ટાફ નર્સ રૂપિયા 13,000/-
2.કાઉન્સેલર એન.સી. ડી રૂપિયા 12,000/-
3.ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 12,000/-
4.ઓડિયોમેટ્રીશિયન રૂપિયા 15,000/-
5.ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ રૂપિયા 13,000/-

શૈક્ષણિક લાયકાત

જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ અમદાવાદ દ્વારા ભરતી અંગેની આ જાહેરાતમાં શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની વય 18 વર્ષથી 40 વર્ષ સુધીની હોવી જોઈએ.

Important Date

. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 21 ઓગસ્ટ 2023ના રોજ કરવામાં આવી છે. અને અરજી કરવાની અંત્તિમ તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઓનલાઈન અરજી કર્યા પછી નિયત તારીખે ઈન્ટરવ્યુ અથવા મેરીટ લીસ્ટ આધારિત પસંદગી પ્રક્રિયા થઈ શકે છે. સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો. 11 માસના કરાર આધારિત ભરતી છે.

ખાલી જગ્યાની વિગત

પોસ્ટખાલી જગ્યા
સ્ટાફ નર્સ 07
કાઉન્સેલર એન.સી. ડી 01
ડેટા એન્ટ્રી ઓપરેટર 01
ઓડિયોમેટ્રીશિયન 01
ઓડિયો મેટ્રિક આસિસ્ટન્ટ 01

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *