Coal India Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. Coal India Recruitment 2023 માટેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 338 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 09 ઓગસ્ટ 2023 માં રોજ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની શરુ તારીખ 09 ઓગસ્ટ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023 છે.

Coal India Recruitment 2023

Coal India Recruitment 2023

લેખનું નામCoal India Recruitment 2023
ભરતી બોર્ડCoal India
પોસ્ટઅલગ અલગ
ખાલી જગ્યા 335+
અરજી પ્રક્રિયાઓનલાઈન
જાહેરાત તારીખ 09 ઓગસ્ટ 2023
છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટ www.nclcil.in

પોસ્ટ નું નામ

ક્રમપોસ્ટ
1.શોવેલ ઓપરેટર
2.ડમ્પર ઓપરેટર
3.સરફેસ માઇનર ઓપરેટર
4.ડોઝર ઓપરેટર
5.ગ્રેડર ઓપરેટર
6.પે લોડર ઓપરેટર
7.ક્રેઈન ઓપરેટર

ખાલી જગ્યાની વિગત

પોસ્ટખાલી જગ્યા
શોવેલ ઓપરેટર35
ડમ્પર ઓપરેટર221
સરફેસ માઇનર ઓપરેટર25
ડોઝર ઓપરેટર37
ગ્રેડર ઓપરેટર06
પે લોડર ઓપરેટર 02
ક્રેઈન ઓપરેટર12

પગાર ધોરણ

ઉમેદવારની પસંદગી થયા બાદ દૈનિક 1502 રૂપિયા વેતન ચૂકવવામાં આવશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

લાયકાત

કોલ ઇન્ડિયા ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા તેના સમકક્ષ હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા કોમ્પ્યુટર આધારિત પરીક્ષામાં સફળ થવાનું રહેશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ છે. વય મર્યાદામાં છૂટછાટ અંગેની માહિતી માટે જાહેરાત વાંચો.

લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા 30 વર્ષ

અરજી ફી

આ ભરતીમાં SC, ST અને નિવૃત્ત કર્મચારીઓ માટે કોઈ અરજી ફી નથી. જનરલ કેટેગરી માટે 1000 રૂપિયા અર્જીફી છે. જાહેરાત વાંચો.

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ coal india ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
  • સત્તાવાર વેબસાઇટ – www.nclcil.in
  • હવે ભરતી અંગેની જાહેરાત વાંચો.
  • જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
  • હવે તમારા જે પોસ્ટ માટે અરજી કરવી હોય તેને select કરો.
  • અરજી ફોર્મ ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • અરજી ફી ભરો.
  • ફોર્મ સબમિટ કરો.

VMC Recruitment 2023 : વડોદરા મહાનગરપાલિકામાં કાયમી નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

GSRTC Recruitment 2023 : GSRTC દ્વારા ડ્રાઈવર ની 4062 અને કંડક્ટર ની 3342 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો જાહેરાત

India Post GDS Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ઇન્ડિયન પોસ્ટ GDS ભરતી 2023

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
Gujojas હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *