CCI Recruitment 2023 : જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. CCI એટલે કે Cotton Corporation Of India દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 90+ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત તારીખ 24 જૂલાઈ 2023 ના રોજ કરવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ શરુ થવાની તારીખ 24 જૂલાઈ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ઓગસ્ટ 2023 છે.

CCI Recruitment 2023 Cotton Corporation Of India Recruitment 2023
સંસ્થા | Cotton Corporation Of India |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 90+ |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ તારીખ | 24 જૂલાઈ 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 12 ઓગસ્ટ 2023 |
નોકરી સ્થળ | India |
સત્તાવાર વેબસાઇટ | cotcorp.org.in |
પોસ્ટ અને ખાલી જગ્યાની વિગત
Cotton Corporation Of India દ્વારા મેનેજમેન્ટ ટ્રેઇની (માર્કેટિંગ), મેનેજમેન્ટ ટ્રેઇની (એકાઉન્ટ) અને જુનિયર કોમર્શિયલ Executive ની જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
મેનેજમેન્ટ ટ્રેઇની (માર્કેટિંગ) | 06 |
મેનેજમેન્ટ ટ્રેઇની (એકાઉન્ટ) | 06 |
જુનિયર કોમર્શિયલ Executive | 81 |
કુલ ખાલી જગ્યા | 93 |
Salary (પગારધોરણ)
CCI ભરતી 2023 માટે અલગ અલગ પોસ્ટ પ્રમાણે પગાર અલગ અલગ છે. જેની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટ | પગાર |
મેનેજમેન્ટ ટ્રેઇની (માર્કેટિંગ) | રૂપિયા 30,000 – 1,20,000/- |
મેનેજમેન્ટ ટ્રેઇની (એકાઉન્ટ) | રૂપિયા 30,000 – 1,20,000/- |
જુનિયર કોમર્શિયલ Executive | રૂપિયા 22,000 – 90,000/- |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
ઓનલાઈન અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચો, જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
મેનેજમેન્ટ ટ્રેઇની (માર્કેટિંગ) | MBA In Related Field |
મેનેજમેન્ટ ટ્રેઇની (એકાઉન્ટ) | CA / CMA / MBA (Fin.) / M.Com / MMS / PG in Commerce |
જુનિયર કોમર્શિયલ Executive | B.sc Agriculture |
Age Limit (વય મર્યાદા)
જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો તમારે વય મર્યાદા અંગેની માહિતી મેળવવી જોઈએ. મહત્તમ વય મર્યાદા 30 વર્ષ છે. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
How to Apply (અરજી કરવાની રીત)
કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવા માટે નીચેના સરળ સ્ટેપ્સ ફોલો કરો.
- સૌપ્રથમ CCI ની સત્તાવાર વેબસાઇટ ખોલો.
- સત્તાવાર વેબસાઇટ – cotcorp.org.in
- હવે રજિસ્ટ્રેશન કરો.
- ત્યારબાદ ID અને પાસવર્ડ ની મદદથી લોગ ઈન કરો.
- હવે અરજી ફોર્મ ભરો.
- જરુરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- ઓનલાઈન ફી ભરો.
- તમારું ફોર્મ સબમિટ કરો.
Indian Railway Recruitment 2023: રેલવેમાં 1015+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી
AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
ONGC Gujarat Recruitment 2023: ONGC માં નોકરી કરવાની સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
SSC CPO Recruitment 2023: પોલીસ વિભાગમાં SI ની નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |