Lions Cancer Hospital Detection Center Trust, Surat Recruitment 2023 : જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. લાયન્સ કેન્સર ડીટેક્શન સેન્ટર, ટ્રસ્ટ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં ડ્રાઈવર, ક્લાર્ક, આયા, સ્વિપર એમ અલગ અલગ જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે છેલ્લી તારીખ 8 ઓગસ્ટ 2023 છે.

Lions Cancer Hospital Detection Center Trust, Surat Recruitment 2023
લેખનું નામ | Lions Cancer Hospital Detection Center Trust, Surat Recruitment 2023 |
ભરતી સંસ્થા | Lions Cancer Hospital Detection Center Trust, Surat |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 60 |
અરજી પ્રકાર | offline |
છેલ્લી તારીખ | જાહેરાત થયાના 7 દિવસમાં અરજી કરવી |
Gujojas હોમ પેજ | click here |
Join WhatsApp Group | Click here |
પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા
લાયન્સ કેન્સર ડીટેક્શન સેન્ટર, ટ્રસ્ટ દ્વારા ડોક્ટર્સ, ઇન્સ્ટેસીવિસ્ટ, આસિસ્ટન્ટ મેઇન્ટેનન્સ ઇન્ચાર્જ, ક્લાર્ક કમ રિશેપ્શીષ્ટ, એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક, મેટુન, નર્સિંગ સ્ટાફ, ફાર્માશિસ્ટ, લેબ ટેકનીશિયન, ડ્રાઈવર, વોડ બોય, આયા, સ્વીપર ની જગ્યા ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
ડોક્ટર્સ | 04 |
ઇન્સ્ટેસીવિસ્ટ | 01 |
આસિસ્ટન્ટ મેઇન્ટેનન્સ ઇન્ચાર્જ | 01 |
ક્લાર્ક કમ રિશેપ્શીષ્ટ | 05 |
એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક | 02 |
મેટુન | 03 |
નર્સિંગ સ્ટાફ | 20 |
ફાર્માશિસ્ટ | 03 |
લેબ ટેકનીશિયન | 04 |
ડ્રાઈવર | 02 |
વોડ બોય | 05 |
આયા | 05 |
સ્વીપર | 05 |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પોસ્ટ | લાયકાત |
ડોક્ટર્સ | MBBS RMD/ GDMO |
ઇન્સ્ટેસીવિસ્ટ | On Call |
આસિસ્ટન્ટ મેઇન્ટેનન્સ ઇન્ચાર્જ | Sanitory Inspector |
ક્લાર્ક કમ રિશેપ્શીષ્ટ | B.com |
એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક | M.com , B.com |
મેટુન | B.sc. M.sc. Nursing |
નર્સિંગ સ્ટાફ | ANM / GNM |
ફાર્માશિસ્ટ | M.Pharm, B.Pharm |
લેબ ટેકનીશિયન | DMLT |
ડ્રાઈવર | Heavy Licence |
વોડ બોય | 8 પાસ |
આયા | 8 પાસ |
સ્વીપર | જાહેરાત વાંચો |
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- પાસપોર્ટ સાઇઝ ફોટા
- ડીગ્રી પ્રમાણપત્ર
- LC
- માર્કશીટ
- અનુભવ પ્રમાણપત્ર
- આધારકાર્ડ
- પાનકાર્ડ
અરજી મોકલવાનું સરનામું
લાયન્સ કેન્સર ડીટેક્શન સેન્ટર, ટ્રસ્ટ, સુરત, પોસ્ટ બોકસ 20, Government મેડિકલ કોલેજ કેમ્પસ, નવી સિવિલ હોસ્પિટલ, મજુરા ગેટ, સુરત
અરજી કરવાની રીત
રસ ધરાવતા ઉમેદવારોએ અરજી offline કરવાની રહેશે. ઉપર આપેલ સરનામે અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને રજિસ્ટર પોસ્ટ દ્વારા મોકલવાની રહેશે.
ONGC Gujarat Recruitment 2023: ONGC માં નોકરી કરવાની સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી
NIA Recruitment 2023 : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
Gujarat Metro Recruitment 2023: ગુજરાત મેટ્રોમાં નોકરી કરવાની તક, મળશે 50,000 પગાર, વાંચો જાહેરાત
સત્તાવાર જાહેરાત | click here |
Join WhatsApp Group | click here |
નોંધ – ભરતી અંગેની જાહેરાત વાંચીને જ અરજી કરવી.