.BNP Dewas Recruitment 2023 : જો તમે પણ ચલણી નોટોના છાપકામ કરતી સંસ્થામાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. BNP Dewas દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સુપરવાઈઝર, જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ટેક્નિશિયન ની જગાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીની સત્તાવાર જાહેરાત 21 જૂલાઈ 2023 ના રોજ કરવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 22 જૂલાઈ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ 2023 છે.

BNP Dewas Recruitment 2023
લેખનું નામ | BNP Dewas Recruitment 2023 |
સંસ્થા નું નામ | Bank Note Press |
પોસ્ટ નું નામ | વિવિધ |
ખાલી જગ્યા | જાહેરાત વાંચો |
સત્તાવાર જાહેરાત તારીખ | 21 જૂલાઈ 2023 |
અરજી શરુ તારીખ | 22 જૂલાઈ 2023 |
છેલ્લી તારીખ | 21 ઓગસ્ટ 2023 |
નોકરી સ્થળ | India |
સત્તાવાર વેબસાઇટ | https://bnpdewas.spmcil.com/ |
Join WhatsApp Group | click here |
પોસ્ટ અને ખાલી જગ્યા અંગેની વિગત
BNP Dewas દ્વારા કુલ 111 અલગ અલગ જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ
પોસ્ટ | ખાલી જગ્યા |
સુપરવાઇઝર (મુદ્રણ) | 08 |
સુપરવાઇઝર (નિયંત્રણ) | 03 |
સુપરવાઇઝર (માહિતી ટેકનોલોજી) | 01 |
જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ | 04 |
જુનિયર ટેક્નિશિયન (પ્રિન્ટિંગ) | 27 |
જુનિયર ટેક્નિશિયન (નિયંત્રણ) | 45 |
જુનિયર ટેક્નિશિયન (ઇંક ફેક્ટરી એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) લેબ. આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ મશીનિસ્ટ / મશીનિસ્ટ ગ્રાઇન્ડર / ઇન્સ્ટુમેન્ટ મિકેનિક) | 15 |
જુનિયર ટેક્નિશિયન (મિકેનિકલ એર કન્ડીશનીંગ ) | 03 |
જુનિયર ટેક્નિશિયન ( ઇલેક્ટ્રિકલ / ઈન્ફોર્મેશન ટેકનોલોજી) | 04 |
જુનિયર ટેક્નિશિયન (સિવિલ / પર્યાવરણ) | 01 |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
BNP Dewas ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. અલગ અલગ પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે.
Age Limit
BNP Dewas Recruitment 2023 માટે વય મર્યાદા અંગેની માહિતી નીચે મુજબ છે. લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા 25-30 વર્ષ છે.
- લઘુત્તમ વય મર્યાદા – 18 વર્ષ
- મહત્તમ વય મર્યાદા – 25-30 વર્ષ
Salary (પગારધોરણ)
આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અલગ અલગ છે.
પોસ્ટ | Salary |
સુપરવાઇઝર (મુદ્રણ) | રૂપિયા 27,600 – 95,910/- |
સુપરવાઇઝર (નિયંત્રણ) | રૂપિયા 27,600 – 95,910/- |
સુપરવાઇઝર (માહિતી ટેકનોલોજી) | રૂપિયા 27,600 – 95,910/- |
જુનિયર ઓફિસ આસિસ્ટન્ટ | રૂપિયા 21,540- 77,160/- |
જુનિયર ટેક્નિશિયન (પ્રિન્ટિંગ) | રૂપિયા 18,780- 67,390/- |
જુનિયર ટેક્નિશિયન (નિયંત્રણ) | રૂપિયા 18,780- 67,390/- |
જુનિયર ટેક્નિશિયન (ઇંક ફેક્ટરી એટેન્ડન્ટ ઓપરેટર (કેમિકલ પ્લાન્ટ) લેબ. આસિસ્ટન્ટ (કેમિકલ પ્લાન્ટ મશીનિસ્ટ / મશીનિસ્ટ ગ્રાઇન્ડર / ઇન્સ્ટુમેન્ટ મિકેનિક) | રૂપિયા 18,780- 67,390/- |
જુનિયર ટેક્નિશિયન (મિકેનિકલ એર કન્ડીશનીંગ ) | રૂપિયા 18,780- 67,390/- |
જુનિયર ટેક્નિશિયન ( ઇલેક્ટ્રિકલ / ઈન્ફોર્મેશન ટેકનોલોજી) | રૂપિયા 18,780- 67,390/- |
જુનિયર ટેક્નિશિયન (સિવિલ / પર્યાવરણ) | રૂપિયા 18,780- 67,390/- |
Application Fee (અરજી ફી)
BNP Dewas Recruitment 2023 માટે અરજી ફી અંગેની માહિતી નીચે મુજબ છે.
કેટેગરી | અરજી ફી |
General/EWS/ OBS | રૂ.600/- |
SC/ST/PWD | રૂ. 200/- |
Payment Mode | Online |
Selection Process (પસંદગી પ્રક્રિયા)
આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ અલગ અલગ તબક્કાઓમાં છે.
- લેખિત પરીક્ષા
- કૌશલ્ય કસોટી (જરૂર હોય તો)
- દસ્તાવેજ ચકાસણી
How to Apply (અરજી કરવાની રીત)
જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો નીચે મુજબ સ્ટેપ્સ ફોલો કરો.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
- Official website – https://bnpdewas.spmcil.com/
- હવે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
- જાહેરાતમાં જણાવ્યા મુજબ ઓનલાઈન અરજી કરો.
SSC CPO Recruitment 2023: પોલીસ વિભાગમાં SI ની નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી
Gujarat Metro Recruitment 2023: ગુજરાત મેટ્રોમાં નોકરી કરવાની તક, મળશે 50,000 પગાર, વાંચો જાહેરાત
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |