BEL Recruitment 2023 : નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, હવાલદાર અને વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો પહેલાં સત્તાવાર જાહેરાત વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતી અંગેની જાહેરાત તારીખ 22 જૂલાઈ 2023ના રોજ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 22 જૂલાઈ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 ઓગસ્ટ 2023 છે.

BEL Recruitment 2023
લેખનું નામ | BEL Recruitment 2023 |
સંસ્થાનું નામ | ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ |
પોસ્ટ નું નામ | વિવિધ |
લાયકાત | જાહેરાત વાંચો |
જાહેરાત તારીખ | 22 જૂલાઈ 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ | 22 જૂલાઈ 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 08 ઓગષ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.bel-india.in |
Join WhatsApp | Click here |
પોસ્ટનું નામ
ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. જેમાં એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની), ટેક્નિશિયન, ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર, જુનિયર સુપરવાઈઝર તથા હવલદારની પોસ્ટ માટે ભરતી અંગેની જાહેરાત છે.
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
આ ભરતીમાં પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. જેની માહિતી નીચે મુજબ છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) | ડિપ્લોમા ઈન એન્જિનિયરિંગ તથા અન્ય |
ટેક્નિશિયન | 10 પાસ + ITI પાસ |
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર | સ્નાતક |
જુનિયર સુપરવાઈઝર | 10 પાસ + અન્ય |
હવલદાર | 10 પાસ + અન્ય |
પગારધોરણ
પોસ્ટ | પગાર |
એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) | રૂપિયા 24,500 થી 90,000/- |
ટેક્નિશિયન | રૂપિયા 21,500 થી 82,000/- |
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર | રૂપિયા 21,500 થી 82,000/- |
જુનિયર સુપરવાઈઝર | રૂપિયા 24,500 થી 90,000/- |
હવલદાર | રૂપિયા 20,500 થી 79,000/- |
Important Dates
આ ભરતી અંગેની જાહેરાત તારીખ 22 જૂલાઈ 2023ના રોજ કરવામાં આવી છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 22 જૂલાઈ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 ઓગસ્ટ 2023 છે.
ખાલી જગ્યાની વિગત
પોસ્ટ | ખાલી જગ્યા |
એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ (ટ્રેઈની) | 06 |
ટેક્નિશિયન | 10 |
ક્લાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર | 05 |
જુનિયર સુપરવાઈઝર | 01 |
હવલદાર | 03 |
Selection Process (પસંદગી પ્રક્રિયા)
આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા અલગ અલગ તબક્કાઓમાં છે જેની માહિતી નીચે મુજબ છે.
- લેખિત પરીક્ષા
- સ્કીલ ટેસ્ટ
- દસ્તાવેજ ચકાસણી
અરજી કરવાની રીત
- સૌપ્રથમ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત વાંચો.
- હવે નીચે આપેલ Apply Online લીંક પર ક્લિક કરો.
- હવે વેબસાઇટમાં કરિયર ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે તમે જે પોસ્ટ માટે અરજી કરવા માંગતા હોય તેના પર ક્લિક કરો.
- હવે ફોર્મ ભરો.
- ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
- હવે અરજી ફી ભરો.
- હવે હવે ફોર્મ ની પ્રિન્ટ કાઢી લો.
AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
SGSU Recruitment 2023: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભરતી જાહેર, મળશે પગાર 19,950
Gujarat State Yoga Board GSYB Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |