VMC Recruitment 2023: વડોદરા મહાનગરપાલિકા દ્વારા 10 વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત તેમની અધિકારીત વેબસાઈટ vmc.gov.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ભરતીની તમામ વિગતો અહીથી વાંચે અને પછી જ અરજી કરે.ઉમેદવારો ફક્ત ઓનલાઈન અરજી જ કરી શકશે.
વડોદરા મહાનગરપાલિકાની આ ભરતી માટે વિવિધ 10 પોસ્ટ માટે અલગ અલગ લાયકાત દર્શાવેલ છે. જે ઉમેદવારે ઓફિશિયલ નોટિફિકેશન જોવાની રહેશે. ઓફિશિયલ નોટિફિકેશનની લિંક તમને અમે નીચે આપીશું.
VMC Recruitment 2023: Age Limit
એન્ટોમોલોજિસ્ટ
35 વર્ષથી વધુ નહીં
કેમિસ્ટ
30 વર્ષથી વધુ નહીં
ડે. ચીફ ઓફિસર (ફાયર)
45 વર્ષથી વધુ નહીં
ટ્રેનિંગ ઓફિસર
35 વર્ષથી વધુ નહીં
લેબર વેલ્ફેર કમ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર
30 વર્ષથી વધુ નહીં
એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસર
45 વર્ષથી વધુ નહીં
પી.એ. ટુ મ્યુનસિપલ કોર્પોરેશન
35 વર્ષથી વધુ નહીં
સ્ટોર સુપ્રીટેન્ડન્ટ (સેન્ટ્રલ સ્ટોર)
35 વર્ષથી વધુ નહીં
મટિરિયલ ઓફિસર (પરચેઝ)
40 વર્ષથી વધુ નહીં
નાયબ કાર્યપાલક ઈજનેર (પ્લેનેટેરિયમ)
40 વર્ષથી વધુ નહીં
VMC Recruitment 2023: Salary
એન્ટોમોલોજિસ્ટ
53,100 થી 1,67,800
કેમિસ્ટ
53,100 થી 1,67,800
ડે. ચીફ ઓફિસર (ફાયર)
53,100 થી 1,67,800
ટ્રેનિંગ ઓફિસર
53,100 થી 1,67,800
લેબર વેલ્ફેર કમ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર
53,100 થી 1,67,800
એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસર
53,100 થી 1,67,800
પી.એ. ટુ મ્યુનસિપલ કોર્પોરેશન
53,100 થી 1,67,800
સ્ટોર સુપ્રીટેન્ડન્ટ (સેન્ટ્રલ સ્ટોર)
53,100 થી 1,67,800
મટિરિયલ ઓફિસર (પરચેઝ)
53,100 થી 1,67,800
નાયબ કાર્યપાલક ઈજનેર (પ્લેનેટેરિયમ)
53,100 થી 1,67,800
VMC Recruitment 2023: Application Fees
ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂપિયા 400 ઓનલાઈન ભરવાની રહેશે. અરજી ફી ની નકલ પ્રમાણપત્ર ચકાસણી વખતે, લેખિત અથવા મુખ્ય પરીક્ષા વખતે અવશ્ય લઈ જવાની રહેશે.