10th Pass Sarkari Naukri: SSC MTS Recruitment 2023 જો તમે ધોરણ 10 પાસ હોય અને તમે નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 1558 ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂલાઈ 2023 છે.

10th Pass Sarkari Naukri: SSC MTS Recruitment 2023
લેખનું નામ | SSC Recruitment 2023 |
સંસ્થા નું નામ | Staff Selection Commission |
પોસ્ટ નું નામ | MTS અને હવાલદાર |
ખાલી જગ્યા | 1558 |
સત્તાવાર જાહેરાત તારીખ | 30 જૂન 2023 |
અરજી શરુ તારીખ | 30 જૂન 2023 |
છેલ્લી તારીખ | 21 જુલાઈ 2023 |
નોકરી સ્થળ | ભારત |
સત્તાવાર વેબસાઇટ | https://ssc.nic.in/ |
Join WhatsApp Group | click here |
પોસ્ટ નું નામ
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા MTS (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ) અને હવાલદારની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ખાલી જગ્યા
આ ભરતીમાં કુલ 12,543 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેમાં MTS માટે 11994 અને હવાલદાર માટે 529 જગ્યાઓ ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલ છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
MTS | 1198 |
હવાલદાર | 360 |
કુલ ખાલી જગ્યા | 1558 |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે. SSC ની આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Age Limit (વય મર્યાદા)
આ ભરતી માટે વય મર્યાદા બંને પોસ્ટ માટે અલગ અલગ છે. MTS માટે 18 વર્ષથી 25 વર્ષ છે અને હવાલદાર માટે 18 વર્ષથી 27 વર્ષ છે.
પોસ્ટ | વય મર્યાદા |
MTS | 18 વર્ષથી 25 વર્ષ |
હવાલદાર | 18 વર્ષથી 27 વર્ષ |
EMRS Recruitment 2023: એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023, કુલ જગ્યા 4062
Salary (પગાર ધોરણ)
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા MTS (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ) અને હવાલદારની જગ્યાઓ માટે પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ આપેલ છે.
પોસ્ટ | પગારધોરણ |
MTS | રૂપિયા 18,000 થી 22,000/- |
હવાલદાર | રૂપિયા 18,000 થી 22,000/- |
AIC Recruitment 2023: સરકારી કૃષિ વીમા કંપની માં નોકરી કરવાની તક, મળશે 60,000 પગાર
Selection Process (પસંદગી પ્રક્રિયા)
SSC સ્ટાફ સિલેક્શન કમિશન ની આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
How to Apply (અરજી કરવાની રીત)
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે SSC ની સત્તાવાર વેબસાઈટ https://ssc.nic.in/ પર માં જાઓ.
- હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ “Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
- હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |