જુનિયર કલાર્ક અને લેબ આસિસ્ટન્ટની જગ્યા માટે ભરતી, શ્રી ભારતીય વિદ્યા મંડળ દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

જુનિયર કલાર્ક અને આસિસ્ટન્ટ ની જગ્યાઓ માટે ભરતી જાહેર: શ્રી ભારતીય વિદ્યા મંડળ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં જુનિયર કલાર્ક અને આસિસ્ટન્ટ ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતી અંગેની જાહેરાત 5 જૂલાઈ 2023 માં રોજ જાહેર કરવામાં આવી હતી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 જૂલાઈ 2023 છે.

Shree Bhartiya Vidya Mandal Recruitment 2023

Shree Bhartiya Vidya Mandal Recruitment 2023

લેખનું નામશ્રી ભારતીય વિદ્યા મંડળ દ્વારા ભરતી 2023
ભરતી બોર્ડશ્રી ભારતીય વિદ્યા મંડળ દ્વારા ભરતી
પોસ્ટજુનિયર કલાર્ક અને આસિસ્ટન્ટ
ખાલી જગ્યાજાહેરાત વાંચો
સત્તાવાર જાહેરાત તારીખ05 જૂલાઈ 2023
ફોર્મ ભરવાની શરુ તારીખ05 જૂલાઈ 2023
છેલ્લી તારીખ 14 જૂલાઈ 2023
સત્તાવાર વેબસાઇટ http://bharatiyavidyamandal.org/
Gujojas હોમ પેજ અહીં ક્લિક કરો
Join WhatsApp Group અહીં ક્લિક કરો

પોસ્ટ નું નામ

શ્રી ભારતીય વિદ્યા મંડળ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં જુનિયર કલાર્ક અને આસિસ્ટન્ટ ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટ
જુનિયર કલાર્ક
લેબ આસિસ્ટન્ટ

ખાલી જગ્યા

આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાતમાં જણાવ્યા મુજબ જુનિયર કલાર્કની 03 જગ્યા અને લેબ આસિસ્ટન્ટ ની 02 જગ્યાઓ ખાલી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)

જુનિયર કલાર્ક : માન્ય યુનિવર્સિટી / સંસ્થામાંથી સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર ના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ.

લેબ આસિસ્ટન્ટ: માન્ય યુનિવર્સિટી માંથી BSC CHEMISTRY (SEBC ઉમેદવારો માટે) અને BSC Physics (ST ઉમેદવારો માટે) સ્નાતક પાસ કરેલ હોવું જોઈએ. કોમ્પ્યુટર ના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી જોઈએ.

આ ભરતીની માહિતી પણ વાંચો:

1045 જગ્યાઓ માટે ભરતી જાહેર: PGCIL Recruitment 2023: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

નગરપાલિકા માં કાયમી નોકરી કરો: ધોરણ 7 પાસથી ગ્રેજયુએટ સુધીના ઉમેદવારો કરી શકે છે અરજી

અરજી કરવાની રીત

સૌપ્રથમ આ ભરતી અંગેની જાહેરાત વાંચો.

હવે જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓફલાઈન અરજી કરી શકો છો.

હવે નીચે આપેલ લિંક ની મદદથી અરજી ફોર્મ ડાઉનલોડ કરો.

અરજી ફોર્મમાં જરૂરી માહિતી ભરીને અને જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડીને R P.A.D કરવાની રહેશે.

અરજી મોકલવાનું સરનામું : Shri JS Bhakta & Shri KM Bhakta, Shri AN Shah Science & Shri NF Shah Commerce College, College Campus, NE- 48, M.Po Kamraj Char Rasta , Ta- Kamrej, G- Surat, is 394185.

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *