SGSU Recruitment 2023: જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં સેક્શન અધિકારી, એકાઉન્ટન્ટ અને જુનિયર કલાર્કની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં અરજી ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 31 જૂલાઈ 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. નવી ભરતી અંગેની માહિતી મેળવવા માટે Gujojas.com વેબસાઇટ ની મુલાકાત દરરોજ કરો.

SGSU Recruitment 2023
લેખનું નામ | SGSU Recruitment 2023 |
ભરતી બોર્ડ | સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી |
પોસ્ટ | જુનિયર કલાર્ક અને વિવિધ |
ખાલી જગ્યા | 06 |
પગાર | પોસ્ટ પ્રમાણે |
અરજી પક્રિયા | ઓનલાઈન |
અરજી શરુ તારીખ | 20/07/2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 31/07/2023 |
Gujojas હોમ પેજ | click here |
Join WhatsApp Group | click here |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (SGSU) દ્વારા ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગારધોરણ
પોસ્ટ | પગાર |
સેક્શન અધિકારી | રૂપિયા 44,900/- |
એકાઉન્ટન્ટ | રૂપિયા 31,340/- |
જુનિયર કલાર્ક | રૂપિયા 19,950/- |
ખાલી જગ્યાની વિગત
સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (SGSU) દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં સેક્શન અધિકારી, એકાઉન્ટન્ટ અને જુનિયર કલાર્કની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
સેક્શન અધિકારી | 01 |
એકાઉન્ટન્ટ | 01 |
જુનિયર કલાર્ક | 04 |
અરજી કરવાની રીત
સૌપ્રથમ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી (SGSU) ની સત્તાવાર વેબસાઇટ પર જાવ.
હવે ભરતી અંગેની માહિતી વાંચો.
જો તમને લાયકાત ધરાવતા હોય તો Apply online પર ક્લિક કરો.
જરૂરી વિગત ભરો.
જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
અરજી ફી ભરો.
તમાંરૂ ફોર્મ સબમિટ કરો.
GPSC DYSO, TDO & Other Posts Recruitment 2023: નાયબ સેકશન અધિકારી ભરતી 2023
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |