NAU Recruitment 2023: જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. અરજી તમારે ઓફલાઈન કરવાની રહેશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 જૂલાઈ 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો અને સત્તાવાર જાહેરાત પણ વાંચો.

NAU Recruitment 2023
લેખનું નામ | NAU Recruitment 2023 |
ભરતી બોર્ડ | Navsari Agriculture University |
પોસ્ટ નું નામ | Technical Assistant |
અરજી પ્રકાર | Offline |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 17/07/2023 |
પસંદગી પ્રક્રિયા | ઇન્ટરવ્યુ આધારિત |
લોકેશન | Gujarat |
Join WhatsApp Group | click here |
પોસ્ટ નું નામ
નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માં Technical Assistant ની જગ્યા ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.
પગાર ધોરણ
Navsari Agriculture University Recruitment 2023 Technical Assistant ની પોસ્ટ માટે પગાર ધોરણ રૂપિયા 25,000/– આપવામાં આવશે. સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
NAU Bharti 2023 Technical Assistant ની પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત M.Sc.(Agri) in Entomology છે. લાયકાત અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
NAU Recruitment 2023 માટે વય મર્યાદા પુરૂષ ઉમેદવાર માટે 35 વર્ષ અને મહિલા ઉમેદવારો માટે 40 વર્ષ છે. વય મર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત છે. NAU ભરતી 2023 માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી કરવાની રીત
રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓફ લાઈન કરવાની રહેશે. ઉમેદવારોએ અરજી સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને નીચેના સરનામે છેલ્લી તારીખ પહેલાં મોકલવાની રહેશે.
Department Of Entomology, N.M. College Of Agriculture, Navsari Agriculture University, Navsari- 396450
આ ભરતીની માહિતી પણ વાંચો:
MDM Recruitment 2023: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઈઝરની ભરતી જાહેર
NIOH Ahemdabad Recruitment 2023: ધોરણ 10 પાસ, 12 પાસ અને ડિપ્લોમા પાસ માટે ભરતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |