MUC Bank Recruitment 2023

MUC Bank Recruitment 2023: મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા ભરતી 2023

MUC Bank Recruitment 2023: જો તમારે પણ બેંકમાં ક્લાર્કની નોકરી કરવી હોય તો તમારા માટે એક ખુશખબર છે. મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક (MUC) બેંક દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં તમે અરજી કરવા માંગતા હોય તો તમે સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન/ ઓફ્લાઇન અરજી કરી શકો છો.

MUC Bank Recruitment 2023

MUC Bank Recruitment 2023

લેખનું નામMUC Bank Recruitment 2023
Bank Name The Mahesana Urban Co-operative Bank
Post Clerical Trainee
ખાલી જગ્યા50
ફોર્મ ભરવાની શરુ તારીખ 29 જૂન 2023
છેલ્લી તારીખ 21 જૂલાઈ 2023
Join WhatsApp Click here

પોસ્ટ નું નામ

The Mahesana Urban Co-operative Bank દ્વારા કલેરિકલ ટ્રેઇની ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

ખાલી જગ્યા

આ ભરતીમાં કલેરિકલ ટ્રેઇની ની કુલ 50 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

પોસ્ટખાલી જગ્યા
કલેરિકલ ટ્રેઇની50

શૈક્ષણિક લાયકાત

M.com / M.Sc / MCA/ MBA . આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદા

MUC ભરતી 2023 માં અરજી કરવા માટે ઉમેદવારની લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 35 વર્ષની હોવી જોઈએ.

વય મર્યાદાવર્ષ
લઘુત્તમ વય મર્યાદા21
મહત્તમ વય મર્યાદા 35

પગાર

આ ભરતીમાં પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ છે.

 • પ્રથમ વર્ષે : 14,000/-
 • બીજા વર્ષે : 15,000/-
 • ત્રીજા વર્ષે : 16,000/-
 • ત્યાર બાદ : 25,800/-

પસંદગી પ્રક્રિયા

The Mahesana Urban Co-operative Bank Recruitment 2023 માટે ઉમેદવારની પસંદગી અરજી કર્યા બાદ નિયત તારીખે IBPS દ્વારા ઓનલાઇન પરીક્ષા અને ત્યારબાદ મૌખિક ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કરવાની રીત

 • આ ભરતીમાં અરજી ઓનલાઇન અને ત્યારબાદ ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે.
 • ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.mucbank.com/ પર જાઓ તથા તેના ઉપર Career સેકશનમાં જાઓ.
 • હવે Click Here to Apply ના બટન પર ક્લિક કરો.
 • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
 • હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
 • હવે આ ફોર્મની પ્રિન્ટ, 100 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ, લાયકાતના પ્રમાણપત્રોની નકલ, એલ.સી ની ઝેરોક્ષ, 2 પાસપોર્ટ સાઈઝના ફોટા બેંક ના સરનામે પોસ્ટ અથવા કુરિયરના માધ્યમથી મોકલી દો.
 • ઓફલાઈન અરજી કરવાનું સરનામું – ઘી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેન્ક લિમિટેડ, હેડ ઓફિસ, અર્બન કોર્પોરેટ બિલ્ડીંગ, હાઇવે, મહેસાણા – 384002 છે.
 • ઓફલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2023 છે.
 • મિત્રો, ભરતી સંબંધિત કોઈપણ પ્રશ્ન કે મુંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર (02762) 257233, 257234 પર સંપર્ક કરી શકો.

આ પણ વાંચો

ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી કરવાની તક, પગાર મળશે 22,000 સુધી, વાંચો સંપૂર્ણ માહિતી

બેંકમાં ક્લાર્કની ભરતી જાહેર, કુલ જગ્યાઓ 4045 , વાંચો સંપૂર્ણ માહિતી

EMRS Recruitment 2023: એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023

અમદાવાદમાં નોકરી કરવાની તક, ધોરણ 10 પાસ , 12 પાસ કરી શકે છે અરજી, પગાર મળશે 19,900, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી કરોઅહીં ક્લિક કરો
Gujojas હોમ પેજઅહીં ક્લિક કરો
આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment