ITBP Driver Recruitment 2023: જો તમે પણ ધોરણ 10 પાસ છો અને તમારે ડ્રાઇવરની નોકરી કરવી હોય તો તમારા માટે નોકરી કરવાની સુવર્ણ તક છે. ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા એક જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં ડ્રાઈવર ની પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
ITBP Driver ભરતી 2023 માટે અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 27 જૂન 2023 છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 જુલાઈ 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ પૂરો વાંચો અને સત્તાવાર સૂચના પણ વાંચો.

ITBP Constable (Driver) Recruitment 2023
લેખનું નામ | ITBP Recruitment 2023 |
સંસ્થાનું નામ | Indo Tibetan Border Police Force |
પોસ્ટ નું નામ | ડ્રાઈવર |
લાયકાત | ધોરણ 10 પાસ |
ટુંકી જાહેરાત તારીખ | જૂન 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ | 27 જૂન 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 26 જૂલાઈ 2023 |
સત્તાવાર વેબસાઇટ | itbpolice.nic.in |
Join WhatsApp | click here |
ખાલી જગ્યાની માહિતી
ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા કુલ 458 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ધોરણ 10 પાસ ઉમેદવારો અરજી કરી શકે છે.
કેટેગરી | ખાલી જગ્યા |
UR | 195 |
SC | 74 |
ST | 37 |
OBC | 110 |
Total Post | 458 |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
ઈન્ડો તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) દ્વારા કોન્સ્ટેબલ (Driver) અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ છે. અરજી કરનાર પાસે Heavy (HMV) Driving Licence હોવું જોઇએ.
Age Limit (વય મર્યાદા)
ITBP કોન્સ્ટેબલ Driver ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ છે. લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા 27 વર્ષ છે. (As on 26.07.2023)
લઘુત્તમ વય મર્યાદા | 21 |
મહત્તમ વય મર્યાદા | 27 |
ધોરણ 10 પાસ માટે Driver ની નોકરી કરવાની તક : ITBP Constable (Driver) Recruitment 2023
Application Fee (અરજી ફી)
કેટેગરી | અરજી ફી |
જનરલ / OBC / EWS | 100/- |
SC / ST / EWS | 0/- |
ચુકવણી પ્રક્રિયા | ઓનલાઈન |
Important Date (મહત્વપૂર્ણ તારીખ)
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ | 27 જૂન 2023 |
છેલ્લી તારીખ | 26 જૂલાઈ 2023 |
Selection Process (પસંદગી પ્રક્રિયા)
ITBP ડ્રાઈવર ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓમાં થશે જેની વિગત નીચે મુજબ છે.
- PET
- PST
- Wrriten Exam
- Document Verification
- Driving Test
- Medical Examination
How to Apply (અરજી કરવાની રીત)
આ ભરતીમાં અરજી કરતાં પહેલાં તમારે સત્તાવાર જાહેરાત વાંચવી જોઈએ. જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
• સૌપ્રથમ recruitment.itbpolice.nic.in વેબસાઇટ પર જાવ.
• હવે ITBP Constable (Driver) Recruitment 2023 ની માહિતી જોવો અને Apply Now પર ક્લિક કરો.
• હવે તમારું અરજી ફોર્મ ભરો.
• ફોર્મમાં કોઇ ભૂલ થઇ નથી તે ચેક કરો.
• જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
• ફોર્મ સબમિટ કરો.
• કેટેગરી મુજબ અરજી ફી ભરો.
• હવે તમારા ફોર્મની પ્રિન્ટ લઈ લો.
ITBP Constable Driver Recruitment 2023 ટૂંકી જાહેરાત | અહીં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત (ટૂંક સમયમાં જાહેર થશે) | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો (27/06/2023) | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |
ITBP Constable Driver Vacancy 2023 FAQs
ITBP કોન્સ્ટેબલ (ડ્રાઈવર) ભરતી માટે કુલ કેટલી ખાલી જગ્યા છે?
Ans. આ ભરતીમાં કુલ 458 ખાલી જગ્યા છે.
ITBP DRIVER ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી?
Ans. આ ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છે.
ITBP ડ્રાઈવર ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Ans . ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 26 જૂલાઈ 2023 છે.