IBPS Clerk Recruitment 2023: IBPS ક્લાર્ક ભરતી 2023

IBPS Clerk Recruitment 2023

IBPS Clerk Recruitment 2023: ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઈટ ઉપર ક્લાર્ક માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઉમેદવારો આ ભરતીની તમામ માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, કુલ જગ્યાઓ અને અરજી કરવાની લિંક નીચેથી મેળવી શકે છે.

IBPS Clerk Recruitment 2023: મહત્વની તારીખો

ઓનલાઈન અરજી શરૂ અને બંધ થવાની તારીખ01/07/2023 થી 21/07/2023
ફી ભરવા માટેની તારીખ01/07/2023 થી 21/07/2023
Pre- Exam Training કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખઓગષ્ટ 2023
Pre- Exam Training પરીક્ષાની તારીખઓગષ્ટ 2023
પ્રિલિમિનરી ઓનલાઈન પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખઓગષ્ટ 2023
પ્રિલિમિનરી પરીક્ષાની તારીખઓગષ્ટ/સપ્ટેમ્બર 2023
પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામસપ્ટેમ્બર/ઓકટોબર 2023
મુખ્ય પરીક્ષા કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખસપ્ટેમ્બર/ઓકટોબર 2023
મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન પરીક્ષાઓકટોબર 2023
Provisional Allotmentએપ્રિલ 2024

IBPS Clerk Recruitment 2023: કુલ જગ્યા

કુલ જગ્યા4045

IBPS Clerk Recruitment 2023: વય મર્યાદા

ઓછામાં ઓછી20 વર્ષ
વધુમાં વધુ28 વર્ષ

IBPS Clerk Recruitment 2023: શૈક્ષણિક લાયકાત

કોઈપણ વિધાશાખામાં ગ્રેજ્યુએટ થયેલ હોય તેવા ઉમેદવાર ફોર્મ ભરી શકે છે. સાથે કોમ્પ્યુટરનું જ્ઞાન અને તે અંગેનું સર્ટિફિકેટ હોવું પણ જરૂરી છે.

IBPS Clerk Recruitment 2023: એપ્લિકેશન ફી

SC/ST/PwBD/EXSM candidatesRs. 175/- (inclusive of GST)
All OthersRs. 850 /- (inclusive of GST)

IBPS Clerk Syllabus 2023: IBPS ક્લાર્ક અભ્યાસક્રમ 2023

પ્રિલિમિનરી પરીક્ષા અભ્યાસક્રમ 2023

English Language30 માર્કસ20 મિનિટ
Numerical Ability35 માર્કસ 20 મિનિટ
Reasoning Ability35 માર્કસ20 મિનિટ
ટોટલ100 માર્કસ60 મિનિટ

મુખ્ય પરીક્ષા અભ્યાસક્રમ 2023

General/ Financial Awareness50 માર્કસ35 મિનિટ
General English40 માર્કસ35 મિનિટ
Reasoning Ability & Computer Aptitude60 માર્કસ45 મિનિટ
Quantitative Aptitude50 માર્કસ45 મિનિટ
ટોટલ200 માર્કસ160 મિનિટ

IBPS Clerk Recruitment 2023: મહત્વની લિંક

જાહેરાત વાંચોઅહિયાં ક્લિક કરો
અરજી કરોઅહિયાં ક્લિક કરો
હોમ પેજ ઉપર જાઓઅહિયાં ક્લિક કરો

Join Our WhatsApp & Telegram Group

WhatsApp GroupClick Here To Join
Telegram ChannelClick Here To Join

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *