General Hospital Nadiad Recruitment 2023: આરોગ્ય વિભાગમાં ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

General Hospital Nadiad Recruitment 2023: જો તમે પણ આરોગ્ય વિભાગમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક ખુશખબર છે. જનરલ હોસ્પિટલ નડિયાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતિમાનીઓઈ પરીક્ષા નથી માત્ર ઈન્ટરવ્યુ આધારિત પસંદગી પ્રક્રિયા છે. ઈન્ટરવ્યુ તારીખ 17 જૂલાઈ 2023 છે.

General Hospital Nadiad Recruitment 2023

General Hospital Nadiad Recruitment 2023

લેખનું નામGeneral Hospital Nadiad Recruitment 2023
સંસ્થાનું નામGeneral Hospital Nadiad
પોસ્ટ નું નામ SNCU Staff Nurse
લાયકાતજાહેરાત વાંચો
જાહેરાત તારીખ જૂલાઈ 2023
અરજી કરવાની રીતInterview
નોકરી સ્થળજનરલ હોસ્પિટલ નડિયાદ
ઈન્ટરવ્યુ તારીખ 17 જૂલાઈ 2023
ભરતી પ્રકારકરાર આધારિત
Join WhatsApp Click here

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા

જનરલ હોસ્પિટલ નડિયાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં SNCU Staff Nurse ની કુલ 05 ખાલી જગ્યા ભરવા માટે ઈન્ટરવ્યુ નું આયોજન કરવામાં આવ્યું છે. જનરલ હોસ્પિટલ નડિયાદ માં કુલ 01 જગ્યા માટે ભરતી છે અને સબ District હોસ્પિટલ, ખેડા માં કુલ 04 જગ્યા ખાલી છે.

Educational Qualification

GNM Qualification as recognized by nursing council of India

પગાર

ઈન્ટરવ્યુ માં પસંદગી પામનાર ઉમેદવારને મહિને 13,000 રૂપિયા ફિક્સ પગાર ચૂકવવામાં આવશે.

અરજી કરવાની રીત

આ ભરતીમાં રસ ધરાવતાં અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ વિગતવાર બાયોડેટા, ફોન નંબર, લાયકાત અને અનુભવ વગેરેના અસલ પ્રમાણપત્રો CDMO ઓફિસ, રૂમ નંબર 11 માં તારીખ 17/07/2023 ના રોજ સવારે 9:00 થી 11:00 કલાક દરમિયાન રૂબરૂ વોક ઈન ઈન્ટરવ્યુ માટે રજિસ્ટ્રેશન કરાવી હાજર રહેવાનું રહેશે.

BPCL Recruitment 2023: ભારત પેટ્રોલિયમ દ્વારા ભરતી જાહેર, મળશે 25,000 પગાર

Indian Air force Recruitment 2023: ધોરણ 12 પાસ માટે ઇન્ડિયન એરફોર્સ માં નોકરી કરવાની તક, મળશે રૂપિયા 30,000 પગાર

સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
Gujojas હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *