EMRI Gujarat Recruitment: ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વોક-ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું છે. ધન્વન્તરી આરોગ્ય રથ માં નોકરી કરવા ઇચ્છુક ઉમેદવારો આ ભરતીની તમામ માહિતી અહીથી વાંચી અને ઈન્ટરવ્યૂ તારીખે જે તે જિલ્લાના સ્થળ ઉપર હાજર થવાનું રહેશે.
GVK EMRI (Emergency Management and Research Institute) એ ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસ છે. જે ગુજરાતના વિવિધ રાજ્યોમાં 108 ઇમરજન્સીની અને અન્ય આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડે છે. આ ઇમરજન્સી સેવા એ ફ્રી છે અને હેલ્થ ઇમરજન્સી વખતે તમે તેનો લાભ લઈ શકો છો.

GVK EMRI Gujarat Recruitment 2023
ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસિસ કે જે ગુજરાત સરકારની નોડલ એજન્સી રૂપે પી.પી.પી. (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) મોડલ હેઠળ, આરોગ્ય સંજીવની અને ધન્વન્તરી રથ જેવી સેવામાં પૂર્ણ કાર્યરત છે.
ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા કોરોના મહામારીમાં સુયોજન અને સફળતાપૂર્વક સેવાઓ આપવામાં આવી રહેલ છે. જેની નોંધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ થયેલ છે. હાલમાં ધન્વન્તરી આરોગ્ય રથ માટે નીચે મુજબ સ્ટાફની ભરતી યોજવામાં આવેલ છે.
પોસ્ટ:
મેડિકલ ઓફિસર
લેબર કાઉન્સિલર
ફાર્માસિસ્ટ
લાયકાત:
મેડિકલ ઓફિસર: | BHMS/BAMS |
લેબર કાઉન્સિલર: | MSW |
ફાર્માસિસ્ટ | D. Pharm/B. Phaarm |
- અનુભવી અને બિન અનુભવી લોકો અરજી કરી શકે છે.
- ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કામ કરવા માટે તૈયાર હોઈ તેવા લોકોની જરૂર.
ઈન્ટરવ્યૂ તારીખ:
તારીખ | સમય |
18 જુલાઈ 2023 | સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધી |
ઈન્ટરવ્યૂ સ્થળ
જિલ્લો | ઈન્ટરવ્યૂનું સ્થળ |
અમદાવાદ | એમરી ગ્રીન હેલ્થ સર્વિસીઝ 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા, કઠવાડા રોડ |
સુરત | 108 ઓફિસ, જૂની સિવિલ હોસ્પિટલ, ગાંધીગાર્ડન, ચોકબજાર |
વડોદરા | 108 ડીસ્ટ્રીકટ ઓફિસ, એસ.એસ.જી હોસ્પિટલ, ઇમરજન્સી વોર્ડની સામે |
પંચમહાલ | 108 ઓફિસ, કલેકટર કચેરી, સેવા સદન – 1, ગોધરા |
વલસાડ | 108 એમ્બ્યુલન્સ ઓફિસ, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 2, ઓલ્ડ ટ્રોમા સેન્ટર, GMERS હોસ્પિટલ |
રાજકોટ | 108 ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, એસ.ટી.બસ.સ્ટેન્ડ નજીક |
– | – |
જૂનાગઢ | 108 ઓફિસ, જૂનાગઢ જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ગીતા લોજ ની સામે |
– | – |
મહેસાણા | 108, ઓફિસ, રામોસણ અંડર બ્રિજ, રામોસણ સર્કલ, મહેસાણા |
સાબરકાંઠા | 108 એમ્બ્યુલન્સ, GMERS નવી સિવિલ હોસ્પિટલ, ગઢોડા રોડ, હિંમતનગર |
સંપર્ક માહિતી
ફોન નંબર | ઈ-મેઈલ એડ્રેસ |
079 (22814896), 9924270108 | [email protected] |
