Gujarat Tourism Recruitment 2023: ગુજરાત ટુરિઝમ દ્વારા ભરતીની જાહેર કરવામાં આવી છે. જો તમે પણ નોકરીની શોધમાં હોય અને ગુજરાત ટુરિઝમમાં નોકરી કરવા માંગતા હોય તો આ એક સરસ તક છે. ગુજરાત ટુરિઝમ દ્વારા વિવિધ જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 જૂલાઈ 2023 છે.

Gujarat Tourism Recruitment 2023
સંસ્થા | ગુજરાત ટુરિઝમ |
પોસ્ટ | અલગ અલગ |
નોકરી સ્થળ | ગુજરાત |
ફોર્મ ભરવાની શરુ તારીખ | 01 જૂલાઈ 2023 |
છેલ્લી તારીખ | 08 જૂલાઈ 2023 |
Join WhatsApp | Click here |
ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં પોસ્ટ અલગ અલગ છે અને શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે. Educational qualifications અંગેની માહિતી માટે જાહેરાત વાંચો. ગુજરાત ટુરિઝમ દ્વારા ભરતી 2023 માટે સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર સૂચના વાંચો.
ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
સિનિયર એક્ષેકયુટીવ | 03 જગ્યા |
એક્ષેકયુટીવ | 11 જગ્યા |
ઓફિસ આસિસ્ટન્ટ | 36 જગ્યા |
આસિસ્ટન્ટ યુનિટ મેનેજર | 03 જગ્યા |
સિનિયર એસોસિયેટ એન્જીનીયર | 03 જગ્યા |
એસોસિયેટ એન્જીનીયર | 04 જગ્યા |
એસોસિયેટ સુપરવાઈઝર | 05 જગ્યા |
ઇંગલિશ સ્ટેનોગ્રાફરની | 01 જગ્યા |
ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ https://apply.dbenterprise.co.in/ પર પાર વિજિટ કરો.
- હવે તમે જે જગ્યા પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
હાલમાં ચાલતી ભરતીની માહિતી
- ધોરણ 10 પાસ માટે 1558 જગ્યાઓ માટે ભરતી જાહેર, SSC MTS Recruitment 2023, વાંચો સંપૂર્ણ માહિતી
- બેંકમાં ક્લાર્કની ભરતી જાહેર, કુલ જગ્યા 4045, ગ્રેજયુએટ ઉમેદવારો કરી શકે છે અરજી, વાંચો સંપૂર્ણ માહિતી
- EMRS Recruitment 2023: એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
અરજી કરો | અહીં ક્લિક કરો |
Gujarat Tourism Recruitment 2023 FAQs
ગુજરાત ટુરિઝમ ભરતી 2023 માટે અરજી કેવી રીતે કરવી ?
જવાબ. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો https://apply.dbenterprise.co.in/ દ્વારા જ નોકરી મેળા માટે અરજી કરી શકે છે.