Guarat Metro Bharti 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. ગુજરાત મેટ્રો દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો અરજી ઓનલાઇન કરવાની છે. ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 19 જૂલાઈ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 ઓગષ્ટ 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચવાની લિંક નીચે આપેલ છે.

Gujarat Metro Bharti 2023
Recruitment | Gujarat Metro Bharti 2023 |
પોસ્ટ | અલગ અલગ |
કુલ જગ્યા | જાહેરાત વાંચો |
ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર જાહેરાત તારીખ | 19 જૂલાઈ 2023 |
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ | 19 જૂલાઈ 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 01 ઓગષ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://www.gujaratmetrorail.com/ |
ગુજરાત મેટ્રો ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
ગુજરાત મેટ્રો ભરતી 2023 અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ અંગેની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટનું નામ |
Chief General Manager / General Manager (Civil) |
Additional General Manager (Design) |
Deputy General Manager (Rolling Stock) |
Deputy General Manager (E & M) |
Manager (Signalling) |
Assistant Manager (Oprations) |
શૈક્ષણિક લાયકાત
ગુજરાત મેટ્રો ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પગાધોરણ
પોસ્ટનું નામ | પગાર |
Chief General Manager / General Manager (Civil) | 120000-280000 |
Additional General Manager (Design) | 100000-260000 |
Deputy General Manager (Rolling Stock) | 70000-20000 |
Deputy General Manager (E & M) | 70000-200000 |
Manager (Signalling) | 60000-180000 |
Assistant Manager (Oprations) | 50000-160000 |
પસંદગી પ્રક્રિયા
આ ભરતી પ્રક્રિયા માટે પસંદગી કરવાની માહિતી નીચે મુજબ છે.
ઈન્ટરવ્યુ આધારિત
મહત્ત્વની તારીખ
ફોર્મ ભરવાની શરૂઆત તારીખ 19 જૂલાઈ 2023 છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 ઓગષ્ટ 2023 છે.
આ પણ વાંચો
MDM Recruitment 2023: મધ્યાહન ભોજન યોજના અંતર્ગત સુપરવાઈઝરની ભરતી જાહેર
SGSU Recruitment 2023: સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી દ્વારા ભરતી જાહેર, મળશે પગાર 19,950
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે તમે ગુજરાત મેટ્રોની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
- હવે તમને “Online Application Link” જોવા મળશે તેના ઉપર ક્લિક કરો એટલે એક Form ખુલી જશે.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
