Gujarat High Court Peon Answer Key 2023: ગુજરાત હાઇકોર્ટ, સોલા, અમદાવાદ દ્વારા તેમની ઓફિશિયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in/ ઉપર ગુજરાત રાજ્યની નીચની અદાલતોમાં અને ગુજરાત રાજ્યની ઔધોગિક અદાલતો અને મજૂર અદાલતોમાં પટાવાળા (વર્ગ 4) ની ભરતીની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જેની સંપૂર્ણ વિગતો નીચે વાંચી લેવી અને ઓનલાઈન અરજી કરવી.

High Court Of Gujarat Peon Answer Key 2023 Out
ભરતી | ગુજરાત હાઇકોર્ટ પટાવાળા ભરતી 2023 (Gujarat High Court Peon Recruitment 2023) પદ: પટાવાળા |
સ્થળ | ગુજરાત રાજ્યની નીચની અદાલતો અને ગુજરાત રાજ્યની ઔધોગિક અદાલતો અને મજૂર અદાલતો |
કુલ જગ્યાઓ | 1510 જગ્યાઓ |
ગુજરાત રાજ્યની નીચની અદાલતોમાં અરજી શરૂ થવાની તારીખ | 08/05/2023 |
ગુજરાત રાજ્યની ઔધોગિક અદાલતો અને મજૂર અદાલતોમાં અરજી શરૂ થવાની તારીખ | 11/05/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | hc ojas gujarat gov in અને gujarathighcourt nic in |
પરીક્ષાની તારીખ | 09/07/2023 |
HC-OJAS Peon Answer Key 2023
કુલ જગ્યાઓ
ગુજરાત રાજ્યની નીચની અદાલત | 1499 જગ્યાઓ |
ગુજરાત રાજ્યની ઔધોગિક અદાલતો અને મજૂર અદાલત | 11 જગ્યાઓ |
શૈક્ષણિક લાયકાત
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ:
- સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 કે તેને સમકક્ષ સરકાર માન્ય પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
- ગુજરાત હાઇકોર્ટ દ્વારા સમય સમય પર નિર્ધારિત થયેલ/કરવામાં આવી શકે તે મુજબનું સંબંધિત કાર્ય કૌશલ્ય હોવું જોઈએ.
- ઉમેદવારને ગુજરાતી તથા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.
વયમર્યાદા
ન્યૂનતમ વયમર્યાદા | 18 વર્ષથી ઓછી હોવી ન જોઈએ. |
મહત્તમ વયમર્યાદા | 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. |
પરીક્ષા ફી
સામાન્ય કેટેગરી | 600 + બેન્ક ચાર્જિસ |
અન્ય તમામ કેટેગરી | 300 + બેન્ક ચાર્જિસ |
સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું – Gujarat High Court Peon Exam Syllabus 2023
હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ 100 પ્રશ્નો તથા કુલ 100 ગુણની રહેશે.
પ્રશ્નપત્રની ભાષા ગુજરાતી રહેશે.
દરેક ખોટા ઉત્તર દીઠ અથવા એક થી વધારે ઉત્તર પસંદ કરવા બદલ 0.33 નકારાત્મક ગુણ રહેશે.
પરીક્ષાનો સમયગાળો 1 કલાક અને 30 મિનિટનો રહેશે.
પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 50 ગુણ અને અન્ય કેટેગરીના ઉમેદવારોએ 45 ગુણ મેળવવાના રહેશે.
અભ્યાસક્રમ આ મુજબનો રહશે:
1 | ગુજરાતી ભાષા |
2 | સામાન્ય જ્ઞાન |
3 | ગણિત |
4 | રમતગમત |
5 | ગણિત |
પસંદગીના જિલ્લા સંબંધિત
ઉમેદવારે ઓનલાઇન અરજી કરતી વખતે નિમણૂક માટે કોઈપણ ત્રણ જિલ્લાની ઉતરતા ક્રમમા પસંદગી કરવાની રહેશે. એકવાર અરજી કન્ફર્મ થઈ ગયા બાદ ઉમેદવારે પસંદ કરેલ ત્રણ જિલ્લા સંબંધિત સુધારા અંગેની કોઈપણ પ્રકારની અરજીને કોઈપણ તબક્કે ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
Gujarat High Court Peon Paper 1 & 2 Answer Key 2023


મહત્વની લિંક
ગુજરાત રાજ્યની નીચની અદાલત | અહિયાં ક્લિક કરો |
ગુજરાત રાજ્યની ઔધોગિક અદાલતો અને મજૂર અદાલત | અહિયાં ક્લિક કરો |
અરજી કરવા માટે અહિયાં ક્લિક કરો | અહિયાં ક્લિક કરો |
કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક
આ પણ વાંચો
AMC માં સહાયક સેનિટરી ઇન્સ્પેકર માટેની ભરતી 2023 | અહિયાં ક્લિક કરો |
ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઉપર 12 પાસ ઉપર ભરતી | અહિયાં ક્લિક કરો |
TAT ભરતી 2023 | અહિયાં ક્લિક કરો |
