GUDM Recruitment 2023: જી તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત કરવામાં આવશે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો તમે પહેલા સત્તાવાર જાહેરાત વાંચો અને ત્યાર બાદ જો તમે લાયક છો તો તમે અરજી કરી શકો છો.

GUDM Recruitment 2023
લેખનું નામ | GUDM Recruitment 2023 |
સંસ્થા નું નામ | ગુજરાત શહેરી વિકાસ નિગમ |
પોસ્ટ નું નામ | જાહેરાત વાંચો |
ખાલી જગ્યા | વિવિધ |
સત્તાવાર જાહેરાત તારીખ | 05 જૂલાઈ 2023 |
ઈન્ટરવ્યુ તારીખ | 10 તથા 11 જૂલાઈ 2023 |
પસંદગી પ્રક્રિયા | ઈન્ટરવ્યુ આધારિત |
નોકરી સ્થળ | ગાંધીનગર |
સત્તાવાર વેબસાઇટ | https://gudm.gujarat.gov.in/ |
Join WhatsApp Group | click here |
પોસ્ટ નું નામ
સત્તાવાર જાહેરાત માં જણાવ્યા મુજબ GUDM દ્વારા મેનેજર, ડેપ્યુટી મેનેજર, કો-ઓર્ડીનેટર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવશે.
પોસ્ટ | ખાલી જગ્યા |
મેનેજર | 01 |
ડેપ્યુટી મેનેજર | 01 |
કો – ઓર્ડીનેટર | 01 |
આસિસ્ટન્ટ મેનેજર | 02 |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 05 જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં પોસ્ટ મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત છે માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 1000 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત, પગાર મળશે 48,170 થી વધારે
બેંકમાં ક્લાર્કની ભરતી જાહેર, MUC બેંક દ્વારા 50 ક્લાર્કની જગ્યાઓ , ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
ધોરણ 10 પાસ માટે MTS અને હવાલદાર ની ભરતી જાહેર, પગાર મળશે 22,000 – અરજી કરવા માટે અહીં ક્લિક કરો
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ તમામ પોસ્ટ માટે અલગ અલગ 10 તથા 11 જુલાઈ 2023 સવારે 9:00 કલાકે છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ –”કર્મયોગી ભવન”, બ્લોક-1, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર નંબર: 10/A, ગાંધીનગર- 382010 છે.
મિત્રો, ભરતી સંબંધિત તમને કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના હેલ્પલાઇન નંબર 079 – 23257583 પર સંપર્ક કરી શકો છો.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |