Gujarat State Yoga Board GSYB Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

Gujarat State Yoga Board GSYB Recruitment 2023: ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ધોરણ 10 પાસ માટે યોગ કોચની ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંગેની સત્તાવાર જાહેરાત જૂલાઈ 2023માં કરવામાં આવી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 જૂલાઈ 2023 છે.

GSYB Recruitment 2023

GSYB Recruitment 2023

લેખનું નામGujarat Yoga Board Recruitment 2023
સંસ્થા નું નામGujarat Yoga Board
પોસ્ટ નું નામYoga Coach
ખાલી જગ્યા જાહેરાત વાંચો
સત્તાવાર જાહેરાત તારીખ જૂલાઈ 2023
છેલ્લી તારીખ 27/07/2023
નોકરી સ્થળGUJARAT
સત્તાવાર વેબસાઇટ www.gysb.in
Join WhatsApp Group click here

પોસ્ટ નું નામ

ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ કોચ ની તાલીમ લેવા ઇચ્છુક હોય તેવા ઉમેદવારો પાસે અરજી મંગાવવામાં આવી છે.

જિલ્લા

અમદાવાદખેડા
અમરેલી રાજકોટ
આણંદ નવસારી
અરવલ્લીમોરબી
બનાસકાંઠાપાટણ
ભરૂચ ભાવનગર
મહેસાણાપંચમહાલ
બોટાદનર્મદા
છોટાઉદેપુરપોરબંદર
દાહોદમહીસાગર
ડાંગસાબરકાંઠા
દેવભૂમિ દ્વારકા સુરત
ગીર સોમનાથસુરેન્દ્રનગર
જામનગરતાપી
જૂનાગઢવડોદરા
કચ્છવલસાડ

Educational Qualification (શૈક્ષણિક લાયકાત)

ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ

તારીખ 01/07/2023 ના રોજ 21 વર્ષ કે વધુ ઉમર

યોગ વિષયમાં કોઈ પણ માન્ય સરકારી અર્ધ સરકારી ખાનગી સંસ્થા દ્વારા સર્ટિફિકેટ મેળવેલ ઉમેદવારને પ્રાથમિકતા

યોગ ટ્રેનર / યોગ ટીચર / યોગ ઇન્સ્ટ્રક્ચર તાલીમ આપવાની 3 વર્ષ કે તેથી વધુની અનુભવ

How to Apply

આગામી સમયમાં બોર્ડ દ્વારા આયજિત કરવામાં આવતી તાલીમ શિબિર માં સમય આપી શકે તેવા પુરૂષ કે સ્ત્રી ઉમેદવારો યોગ કોચ ની તાલીમ લેવાની પરીક્ષા આપવા માટે નીચે આપેલ ગૂગલ ડ્રાઈવ લિંક ફોર્મ ભરી શકે છે.

Important Date

છેલ્લી તારીખ27/07/2023

નોટોની છાપકામ કરતી સરકારી સંસ્થામાં નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

NIOH Ahemdabad Recruitment 2023: ધોરણ 10 પાસ, 12 પાસ અને ડિપ્લોમા પાસ માટે ભરતી જાહેર

AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
Apply Online અહીં ક્લિક કરો
Official website અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *