GSRTC Ahemdabad Recruitment 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

GSRTC Ahemdabad Recruitment 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો આ એક સારી તક છે. GSRTC અમદાવાદ દ્વારા તારીખ 17 જૂલાઈ 2023 ના રોજ ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. GSRTC અમદાવાદ ભરતી 2023

GSRTC Ahemdabad Recruitment 2023

GSRTC Ahemdabad Recruitment 2023

લેખનું નામ GSRTC Ahemdabad Recruitment 2023
Organization GSRTC Ahemdabad
પોસ્ટઅલગ અલગ
નોકરી નું સ્થળઅમદાવાદ
નોકરી નો પ્રકારGSRTC જોબ
સત્તાવાર જાહેરાત તારીખ જૂલાઈ 2023
અરજી શરુ થવાની તારીખ 17 જૂલાઈ 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 08 ઓગષ્ટ 2023
સત્તાવાર વેબસાઇટhttps://gsrtc.in/
Join WhatsApp Group click here

GSRTC Ahemdabad Recruitment 2023 માટે પોસ્ટ નું નામ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) અમદાવાદ દ્વારા ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં વેલ્ડર, એમ.વી.બી.બી, ઈલેક્ટ્રીશિયન, મશીનિષ્ટ, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, શીટ મેટલ વર્કર, પેઈન્ટર તથા મોટર મિકેનિકની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

પોસ્ટ
વેલ્ડર
MVBB
પેઈન્ટર

Educational Qualifications

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. ધોરણ 10 પાસ , 12 પાસ અને ITI પાસ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે.

પગાર ધોરણ

આ ભરતી માટે પગાર ધોરણ GSRTC ના નિયમ મુજબ આપવામાં આવશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત રહેશે. GSRTC અમદાવાદ ભરતી 2023 અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી કરવાની રીત

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવારે સૌ પ્રથમ ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. ત્યારબાદ તમામ પુરાવાઓ જોડી તારીખ 17 જૂલાઈ 2023 થી 08 ઓગષ્ટ 2023 સુધીમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, મધ્યસ્થ યંત્રાલય, નરોડા પાટિયા, અમદાવાદ ખાતે રૂબરૂ જઈ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

PGCIL Recruitment 2023: પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

BPCL Recruitment 2023: ભારત પેટ્રોલિયમ દ્વારા ભરતી જાહેર, મળશે 25,000 પગાર

Gujarat Nagarpalika Recruitment 2023: 7 પાસથી લઈને ગ્રેજયુએટ માટે આવી ભરતી, વાપી નગરપાલિકા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

GPSC DYSO, TDO & Other Posts Recruitment 2023: નાયબ સેકશન અધિકારી ભરતી 2023

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
રજિસ્ટ્રેશન કરવા માટે અહીં ક્લિક કરો
આ પોસ્ટને વધુમાં વધુ શેર કરો:

Leave a Comment