ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા તારીખ 14/07/2023 ના રોજ વિવિધ સંવર્ગની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ. જેમાં નાયબ સેકશન અધિકારી, મદદનીશ નિયામક, આદિજાતિ વિકાસ અધિકારી અને અન્ય વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામા આવી છે. રસ ધરાવતા ઉમેદવારો નાયબ સેકશન અધિકારી ભરતી 2023 ની માહિતી અહીથી મેળવી શકે છે.

GPSC Recruitment 2023 For Various Posts
ભરતી બોર્ડ | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટ | વિવિધ |
કુલ જગ્યા | 221 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
સત્તાવાર જાહેરાત તારીખ | 14 જૂલાઈ 2023 |
ઓનલાઈન અરજી કરવાની શરુ થવાની તારીખ | 15 જૂલાઈ 2023 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 31 જૂલાઈ 2023 |
Join WhatsApp | click here |
GPSC નાયબ સેકશન અધિકારી ભરતી 2023
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ 127 DYSO ની જગ્યાઓ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી અંગેની જાહેરાત 14 જૂલાઈ 2023 ના રોજ જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: જનરલ હોસ્પિટલ નડિયાદમાં ભરતી 2023
પોસ્ટનું નામ
ક્રમાંક | પોસ્ટનું નામ |
1 | જનરલ મેડિસિન (Associate Professor) |
2 | ટી.બી. એન્ડ ચેસ્ટ (Associate Professor) |
3 | ઓર્થોપેડિક્સ (Associate Professor) |
4 | રેડિયોથેરાપી (Associate Professor) |
5 | ઇમરજન્સી મેડિસિન (Associate Professor) |
6 | કાર્ડિયોલોજી (Associate Professor) |
7 | નેફ્રોલોજી (Associate Professor) |
8 | ન્યૂરોલોજી (Associate Professor) |
9 | યુરોલોજી (Associate Professor) |
10 | ન્યૂરોસર્જરી (Associate Professor) |
11 | પેડિયાતટ્રીક સર્જરી (Associate Professor) |
12 | પ્લાસ્ટિક એન્ડ રીકન્સ્ટ્રકટિવ સર્જરી (Associate Professor) |
13 | મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (Associate Professor) |
14 | આદિજાતિ વિક્સ અધિકારી વર્ગ 2 |
15 | કાયદા અધિકારી, ગુજરાત ઔષધ સેવા વર્ગ 2 |
16 | નાયબ સેકશન અધિકારી સચિવાલય વર્ગ 3 |
17 | નાયબ સેકશન અધિકારી GPSC વર્ગ 3 |
18 | મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર) વર્ગ 1 |
આ પણ વાંચો: 12 પાસ માટે ઈન્ડિયન એર ફોર્સમાં નોકરી કરવાની તક
કુલ જગ્યાઑ
પોસ્ટનું નામ | કુલ જગ્યાઑ |
જનરલ મેડિસિન (Associate Professor) | 08 |
ટી.બી. એન્ડ ચેસ્ટ (Associate Professor) | 04 |
ઓર્થોપેડિક્સ (Associate Professor) | 15 |
રેડિયોથેરાપી (Associate Professor) | 05 |
ઇમરજન્સી મેડિસિન (Associate Professor) | 05 |
કાર્ડિયોલોજી (Associate Professor) | 04 |
નેફ્રોલોજી (Associate Professor) | 05 |
ન્યૂરોલોજી (Associate Professor) | 05 |
યુરોલોજી (Associate Professor) | 06 |
ન્યૂરોસર્જરી (Associate Professor) | 02 |
પેડિયાતટ્રીક સર્જરી (Associate Professor) | 02 |
પ્લાસ્ટિક એન્ડ રીકન્સ્ટ્રકટિવ સર્જરી (Associate Professor) | 03 |
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી (Associate Professor) | 01 |
આદિજાતિ વિક્સ અધિકારી વર્ગ 2 | 26 |
કાયદા અધિકારી, ગુજરાત ઔષધ સેવા વર્ગ 2 | 02 |
નાયબ સેકશન અધિકારી સચિવાલય વર્ગ 3 | 120 |
નાયબ સેકશન અધિકારી GPSC વર્ગ 3 | 07 |
મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર) વર્ગ 1 | 01 |
લાયકાત
પોસ્ટનું નામ | લાયકાત |
જનરલ મેડિસિન | MD/DNB |
ટી.બી. એન્ડ ચેસ્ટ | MD/DNB |
ઓર્થોપેડિક્સ | MS/DNB |
રેડિયોથેરાપી | MD/DNB |
ઇમરજન્સી મેડિસિન | MD/MS/DNB |
કાર્ડિયોલોજી | DM/DNB |
નેફ્રોલોજી | DM/DNB |
ન્યૂરોલોજી | DM/DNB |
યુરોલોજી | M.Ch./DNB |
ન્યૂરોસર્જરી | M.Ch./DNB |
પેડિયાતટ્રીક સર્જરી | M.Ch./DNB |
પ્લાસ્ટિક એન્ડ રીકન્સ્ટ્રકટિવ સર્જરી | M.Ch./DNB |
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી | MD/DM/DNB |
આદિજાતિ વિક્સ અધિકારી વર્ગ 2 | ANY GRADUATE |
કાયદા અધિકારી, ગુજરાત ઔષધ સેવા વર્ગ 2 | LLB/ LLB Integrated |
નાયબ સેકશન અધિકારી સચિવાલય વર્ગ 3 | ANY GRADUATE |
નાયબ સેકશન અધિકારી GPSC વર્ગ 3 | ANY GRADUATE |
મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર) વર્ગ 1 | PH.D./M.PHIL/PG |
આ પણ વાંચો: નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી 2023
પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
જનરલ મેડિસિન | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
ટી.બી. એન્ડ ચેસ્ટ | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
ઓર્થોપેડિક્સ | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
રેડિયોથેરાપી | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
ઇમરજન્સી મેડિસિન | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
કાર્ડિયોલોજી | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
નેફ્રોલોજી | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
ન્યૂરોલોજી | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
યુરોલોજી | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
ન્યૂરોસર્જરી | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
પેડિયાતટ્રીક સર્જરી | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
પ્લાસ્ટિક એન્ડ રીકન્સ્ટ્રકટિવ સર્જરી | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી | 1,31,400 પે મેટ્રીક્સમાં ગ્રેડ પે આધારિત લેવલ 13 એ |
આદિજાતિ વિક્સ અધિકારી વર્ગ 2 | 44,900 થી 1,42,400 પે મેટ્રીક્સ લેવલ 8 |
કાયદા અધિકારી, ગુજરાત ઔષધ સેવા વર્ગ 2 | Rs 53,100-1,67,800 |
નાયબ સેકશન અધિકારી સચિવાલય વર્ગ 3 | 39,900 થી 1,26,600 |
નાયબ સેકશન અધિકારી GPSC વર્ગ 3 | 39,900 થી 1,26,600 |
મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર) વર્ગ 1 | 67,700 થી 2,08,700 |
મહત્વની તારીખો
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 15/07/2023 |
ઓનલાઈન અરજી બંધ થવાની તારીખ | 31/07/2023 |
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓનલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://gpsc.gujarat.gov.in/ પર જાઓ તથા તેના ઉપર Current Jobs ના સેકશનમાં જાઓ.
- તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- હવે ભરવામાં આવેલ ફોર્મની પ્રિન્ટ કાઢી લો એટલે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ફોર્મ ભરવાની લિંક | અહીં ક્લિક કરો |
આ પણ વાંચો: NIOH માં ધોરણ 10 પાસ, 12 પાસ અને ડિપ્લોમા પાસ માટે ભરતી 2023
નોંધ – અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત વાંચી લેવી. અમારો હેતુ તમારા સુધી માહિતી પહોચાડવાનો છે.
