BPNL Recruitment 2023: જો તમે ધોરણ 10 પાસ અથવા ધોરણ 12 પાસ હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. ભારતીય પશુપાલન વિભાગમાં ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 3444 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 05 જુલાઈ 2023 છે.

BPNL Recruitment 2023 ભારતીય પશુપાલન વિભાગ દ્વારા ભરતી 2023
લેખનું નામ | BPNL Recruitment 2023 |
સંસ્થા નું નામ | BPNL |
પોસ્ટ નું નામ | જાહેરાત વાંચો |
ખાલી જગ્યા | 3444 |
સત્તાવાર જાહેરાત તારીખ | 19 જૂન 2023 |
અરજી શરુ તારીખ | 19 જૂન 2023 |
છેલ્લી તારીખ | 05 જુલાઈ 2023 |
નોકરી સ્થળ | ભારત |
સત્તાવાર વેબસાઇટ | https://www.bharatiyapashupalan.com/ |
Join WhatsApp Group | click here |
પોસ્ટ નું નામ
ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ (BPNL) દ્વારા ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતીમાં સર્વેયર અને સર્વેયર ઈન ચાર્જ ની જગ્યાઓ ભરવા માટે BPNL દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
સર્વેયર | 2870 |
સર્વેયર ઈન ચાર્જ | 574 |
કુલ ખાલી જગ્યા | 3444 |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
BPNLની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ હોવો જોઈએ. જો સર્વેયર ની પોસ્ટ માટે અરજી કરવી હોય તો ઉમેદવાર ધોરણ 10 પાસ હોવો જોઈએ. અને સર્વેયર ઈન ચાર્જ માટેની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Age Limit (વય મર્યાદા)
BPNL એટલે કે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ની આ ભરતીમાં ફોર્મ ભરવા માટે વય મર્યાદા નીચે મુજબ હોવી જોઈએ.
પોસ્ટ | વય મર્યાદા |
સર્વેયર | 18 – 40 વર્ષ |
સર્વેયર ઈન ચાર્જ | 21 – 40 વર્ષ |
Selection Process (પસંદગી પ્રક્રિયા)
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે લેખિત પરીક્ષા અને ત્યારબાદ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
How to Apply (અરજી કરવાની રીત)
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે અરજી કરવા માટે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની સત્તાવાર વેબસાઇટ https://www.bharatiyapashupalan.com/ વિઝીટ કરો.
- હવે “Online Application” નો ઓપ્શન સિલેક્ટ કરો.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સિલેક્ટ કરી તમારી સંપૂર્ણ ડિટેઇલ તથા જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
- હવે ઓનલાઇન માધ્યમથી ફી ની ચુકવણી કરો.
- આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.
તમારે નીચે આપેલ ભરતીની માહિતી મેળવવી જોઈએ..
કાલુપુર બેંક અમદાવાદ દ્વારા ભરતી જાહેર, ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત
ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ અમદાવાદ દ્વારા ભરતી જાહેર, મળશે 20,000 રૂપિયા પગાર, વાંચો જાહેરાત
ધોરણ 12 પાસ માટે નગરપાલિકા માં નોકરી કરવાની તક, ક્લાર્ક અને વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |