BPCL Recruitment 2023: જો તમારે પણ ભારત પેટ્રોલિયમ માં નોકરી કરવી હોય તો તમારા માટે એક ખુશખબર છે. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. BPCL દ્વારા કુલ 138 જેટલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 04 ઓગષ્ટ 2023 છે. BPCL ભરતી 2023

BPCL Recruitment 2023
લેખનું નામ | BPCL Recruitment 2023 |
સંસ્થાનું નામ | Bharat Petroleum Corporation Limited |
પોસ્ટ નું નામ | વિવિધ |
લાયકાત | જાહેરાત વાંચો |
જાહેરાત તારીખ | જૂલાઈ 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ | 20 જૂલાઈ 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 04 ઓગષ્ટ 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://www.bharatpetroleum.in |
Join WhatsApp | Click here |
પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા કુલ 138 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં એપ્રેન્ટિસ ની જગ્યાઓ ભરવા માટે અરજી મંગાવવામાં આવી છે.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારો પાસે B.com, B.sc., ડિપ્લોમા , ગ્રેજયુએટનું પ્રમાણપત્ર હોવું જોઈએ. Educational qualification અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
વય મર્યાદા
અરજી કરવા માટે વય મર્યાદા 01 સપ્ટેમ્બર 2023 ના રોજ વય મર્યાદા નીચે મુજબ હોવી જોઈએ.
- લઘુત્તમ વય મર્યાદા: 18 વર્ષ
- મહત્તમ વય મર્યાદા: 27 વર્ષ
પગાર ધોરણ
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ ભરતી માટે પગાર ધોરણ રૂપિયા 18,000/- થી 25,000/- સુધી છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી કરવાની રીત
રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો એ અરજી ઓનલાઇન કરવાની રહેશે. અરજી કરવાની લિંક નીચે આપેલ છે. અરજી છેલ્લી તારીખ પહેલાં કરવી.
અમદાવાદમાં નોકરી કરવાની તક, ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ માટે ભરતી જાહેર
ઇન્ડીયન એર ફોર્સ દ્વારા ભરતી જાહેર, ધોરણ 12 પાસ માટે ભરતી, પગાર મળશે 30,000/-
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |