Patdi Nagarpalika Bharti 2023: પાટડી નગરપાલિકા દ્વારા તેમની અધિકારીત વેબસાઈટ https://www.patdimunicipality.org/ ઉપર પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી સીધી પાટડી નગરપાલિકા ભરતી 2023 ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો તારીખ 03/08/2023 સુધીમાં અરજી ફોર્મ ભરી અને મોકલી શકે છે. ભરતીની તમામ માહિતી નીચે વાંચો અને પછી જ અરજી કરો.
Patdi Nagarpalika Bharti 2023 Overview Patdi Nagarpalika Bharti 2023: પોસ્ટનું નામ ક્રમાંક વિભાગ પોસ્ટનું નામ 1 સામાન્ય વહીવટ શાખા ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 2 સામાન્ય વહીવટ શાખા જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક 3 હિસાબી શાખા ઓડિટર 4 આરોગ્ય શાખા મુકાદમ 5 આરોગ્ય શાખા સફાઇ કામદાર 6 પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા શાખા ક્લાર્ક 7 ટાઉન પ્લાનિંગ શાખા ટાઉન પ્લાનર 8 અન્ય વિકાસલક્ષી સામૂહિક સંગઠન પ્રવૃતિ ક્લાર્ક
Patdi Nagarpalika Bharti 2023: કુલ જગ્યાઓ ક્રમાંક પોસ્ટનું નામ કુલ જગ્યાઓ 1 ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 01 2 જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક 01 3 ઓડિટર 01 4 મુકાદમ 01 5 સફાઇ કામદાર 10 6 ક્લાર્ક 01 7 ટાઉન પ્લાનર 01 8 ક્લાર્ક 01
Patdi Nagarpalika Bharti 2023: શૈક્ષણિક લાયકાત ક્રમાંક પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત 1 ક્લાર્ક કમ ટાઈપિસ્ટ કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ 2 જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ 3 ઓડિટર બી.કોમ. અને સી.સી.સી. પાસનું પ્રમાણપત્ર 4 મુકાદમ ધોરણ 7 પાસ 5 સફાઇ કામદાર લખતા વાંચતાં આવડે તે જરૂરી 6 ક્લાર્ક કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ 7 ટાઉન પ્લાનર બી.ઈ.સિવિલ અને સી.સી.સી. પાસ 8 ક્લાર્ક કોઈપણ શાખાના સ્નાતક, સી.સી.સી. પાસ
Patdi Nagarpalika Bharti 2023: પગારધોરણ ક્રમાંક પોસ્ટનું નામ પગારધોરણ 1 ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 19,900 થી 63,200 2 જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક 19,900 થી 63,200 3 ઓડિટર 25,500 થી 81,100 4 મુકાદમ 15,000 થી 47,600 5 સફાઇ કામદાર 14,800 થી 47,100 6 ક્લાર્ક 19,900 થી 63,200 7 ટાઉન પ્લાનર 39,900 થી 1,26,600 8 ક્લાર્ક 19,900 થી 63,200
Patdi Nagarpalika Bharti 2023: વય મર્યાદા ક્રમાંક પોસ્ટનું નામ વય મર્યાદા 1 ક્લાર્ક કમ ટાઈપિસ્ટ 18 થી 33 વર્ષ 2 જન્મ-મરણ અને લગ્ન નોંધણી ક્લાર્ક 18 થી 33 વર્ષ 3 ઓડિટર 18 થી 33 વર્ષ 4 મુકાદમ 18 થી 33 વર્ષ 5 સફાઇ કામદાર 18 થી 33 વર્ષ 6 ક્લાર્ક 18 થી 33 વર્ષ 7 ટાઉન પ્લાનર 18 થી 33 વર્ષ 8 ક્લાર્ક 18 થી 33 વર્ષ
Patdi Nagarpalika Bharti 2023: અરજી કરવાનું સ્થળ ચીફ ઓફિસરશ્રી, પાટડી નગરપાલિકા, પાટડી, તા. દસાડા-382765, જી. સુરેન્દ્રનગર
Patdi Nagarpalika Bharti 2023: અગત્યની સૂચનાઓ ઉપરોક્ત જગ્યાઓ માટે અરજી કરવાની અંતિમ તારીખ 03/08/2023 ના સાંજે 5 વાગ્યા સુધી છે. અરજદારે અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો 01 કોપી, શાળા છોડયાનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત તથા અનુભવના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ રજૂ કરવાની રહેશે. અનામત વર્ગના ઉમેદવારોએ સક્ષમ અધિકારીશ્રીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત વાંચો અને અરજી ફોર્મ ડાઉનલોડ કરો. Patdi Nagarpalika Bharti 2023: અગત્યની લિંક સરકારી ભરતીની માહિતી મેળવો તરત મોબાઈલ દ્વારા