SMC MPHW Recruitment 2023: આરોગ્ય વિભાગમાં ભરતી આવી ગઈ, મળશે 13,000 રૂપિયા પગાર

SMC MPHW Recruitment 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે એક ખુશખબર છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MPHW ની ભરતી અંગેની સત્તાવાર જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમારે પણ સુરત મહાનગરપાલિકા માં નોકરી કરવી હોય તો આ એક સારી તક છે. આ ભરતી માટેની જાહેરાત SMC દ્વારા 18 જૂન 2023ના રોજ જાહેર કરવામાં આવી હતી. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો અને આ લેખ પૂરો વાંચો.

SMC MPHW Recruitment 2023

SMC MPHW Recruitment 2023

ભરતીનુ નામSMC MPHW Recruitment 2023
ભરતી બોર્ડSurat Municipal Corporation
પોસ્ટ નું નામMPHW
સત્તાવાર જાહેરાત તારીખ18 જૂન 2023
ફોર્મ ભરવાની શરુ તારીખ 19 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 29 જૂન 2023
સત્તાવાર વેબસાઇટhttps://www.suratmunicipal.gov.in/

ખાલી જગ્યાની વિગત

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) ની પોસ્ટ માટે કુલ 10 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટખાલી જગ્યા
MPHW 10

Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)

SMC MPHW ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે SI કોર્ષ પાસ કરેલ હોવો જોઈએ. ઉમેદવારને કોમ્પ્યુટર નું જ્ઞાન હોવું જોઈએ. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો.

કાલુપુર બેંક અમદાવાદ દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

પસંદગી પ્રક્રિયા

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

How to Apply (અરજી કરવાની રીત)

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
સત્તાવાર જાહેરાત અહીં ક્લિક કરો
અરજી કરવાની લિંકઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *