SKFL Recruitment 2023: જો તમે પણ નોકરીની શોધમાં છો તો આ લેખ પૂરો વાંચજો. તમારા માટે એક ખુશખબર છે. SKFL એટલે કે એસ કે ફાયનાન્સ લિમિટેડ દ્વારા કુલ 750 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમારે પણ અરજી કરવી હોય તો ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

SKFL Recruitment 2023 Apply Online for 750 Various Posts
લેખનું નામ | SKFL Recruitment 2023 |
Organization | S K Finance Limited |
પોસ્ટ | અલગ અલગ |
નોકરી નું સ્થળ | ગુજરાત અને ભારત |
નોકરી નો પ્રકાર | SKFL જોબ |
સત્તાવાર જાહેરાત તારીખ | 21 જૂન 2023 |
અરજી શરુ થવાની તારીખ | 21 જૂન 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 31 જૂલાઈ 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://skfin.in/ |
Join WhatsApp Group | Click here |
ખાલી જગ્યાની વિગત
એસ કે ફાયનાન્સ લિમિટેડ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 750 ખાલી જગ્યા ભરવા માટે જાહેરાત કરવામાં આવી છે. અરજી ઓનલાઈન કરવાની છે.
પોસ્ટ નું નામ
આ ભરતીમાં સ્નાતક તથા ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્નાતક એપ્રેન્ટિસ ની જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ભરતીમાં અરજી કરવા માટે જરૂરી માહિતી જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા વગેરે માહિતી વાંચો અને જો તમે લાયક છો તો તમે અરજી કરી શકો છો.
શૈક્ષણિક લાયકાત
આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. આ ભરતીમાં ફ્રેશર એટલે કે જે ઉમેદવારોને કોઈ અનુભવ નથી તેઓ પણ અરજી કરી શકે છે.
પગાર
આ ભરતીમાં પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. પગાર ધોરણ અંગેની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટ | પગાર |
કોઈ પણ સ્નાતક | રૂપિયા 9,000 થી 11,000/- |
ડિપ્લોમા એન્જિનિયરિંગ સ્નાતક એપ્રેન્ટિસ | રૂપિયા 8,000 થી 10,000/- |
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર SKFLની સત્તાવાર વેબસાઈટ https://skfin.in/ પરઓનલાઇન અરજી કરી શકે છે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- હવે NATS ની વેબસાઈટ http://www.mhrdnats.gov.in/ પર જઈ રજીસ્ટ્રેશન કરી લો
- હવે SKFLની સત્તાવાર વેબસાઈટ https://skfin.in/ પર જાઓ તથા Career નો ઓપ્શન સિલેક્ટ કરો.
- હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
- એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.
આ પણ વાંચો:
ધોરણ 12 પાસ માટે ક્લાર્કની ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
ધોરણ 10 પાસ માટે driver ની ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
એપ્રેન્ટિસ રજિસ્ટ્રેશન કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |