SAC ISRO Ahmedabad Recruitment 2023

SAC ISRO Ahemdabad Recruitment 2023: SAC અમદાવાદ દ્વારા ધોરણ 10 પાસ ITI પાસ માટે ભરતી, વાંચો જાહેરાત માહિતી

SAC Ahemdabad Recruitment 2023: નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. SAC એટલે કે સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ જાહેરાતમાં ધોરણ 10 પાસ અને ITI પાસ માટે જગ્યા ભરવા માટે ઓનલાઈન અરજી મંગાવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો તમારે સૌપ્રથમ સત્તાવાર જાહેરાત વાંચવી જોઈએ. સત્તાવાર જાહેરાત વાંચ્યા બાદ જો તમે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. SAC Ahemdabad Vacancy 2023

SAC Ahemdabad Recruitment 2023

SAC Ahemdabad Recruitment 2023: સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદ દ્વારા ભરતી 2023

લેખનું નામSAC Ahemdabad Recruitment 2023
સંસ્થાનું નામઅંતરીક્ષ ઉપયોગ કેન્દ્ર (SAC)
પોસ્ટ નું નામવિવિધ
લાયકાતજાહેરાત વાંચો
સત્તાવાર જાહેરાત તારીખઓગસ્ટ 2023
અરજી કરવાની રીતઓનલાઈન
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ01 ઓગસ્ટ 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 21 ઓગસ્ટ 2023
સત્તાવાર વેબસાઇટ https://www.sac.gov.in/
Join WhatsApp click here

SAC Ahemdabad Recruitment 2023 Post Name

આ જાહેરાતમાં આસિસ્ટન્ટ, કુક અને ડ્રાઇવર ની જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Technician ‘B’

પોસ્ટખાલી જગ્યા
Fitter 04
Mechanist01
Electronics 15
Information Technology 05
ICTSM / ITESM05
Electrician 01
Chemical 01
Turner 01
Refrigeration And Air Conditioning 01

Draughtsman ‘B’

Mechanical01

SAC Ahemdabad Recruitment 2023 Educational Qualification

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ + ITI પાસ (Related Trade) છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Age Limit

વય મર્યાદા વર્ષ
લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ
મહત્તમ વય મર્યાદા 35 વર્ષ

પસંદગી પ્રક્રિયા

SAC અમદાવાદ દ્વારા આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

  • લેખિત પરીક્ષા
  • સ્કીલ ટેસ્ટ
  • Document Verification
  • medical Examination

અરજી ફી

ISRO SAC ભરતી 2023 માટે જનરલ ઉમેદવારો માટે રૂપિયા 500 અરજી ફી છે જ્યારે અન્ય ઉમેદવારો માટે રૂપિયા 100 અરજી ફી છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

How to apply for SAC Ahemdabad Recruitment 2023

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્રની સત્તાવાર વેબસાઈટ https://www.sac.gov.in/ અથવા https://careers.sac.gov.in/ પર જઈ Current Opening સેકશન માં જાવ તથા રજીસ્ટ્રેશન કરી લો.
  • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

આ પણ વાંચો:

AAI Recruitment 2023: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

India Post GDS Recruitment 2023: ધોરણ 10 પાસ માટે ઇન્ડિયન પોસ્ટ GDS ભરતી 2023

Indian Railway Recruitment 2023: રેલવેમાં 1015+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, વાંચો સંપૂર્ણ માહિતી

BEL Recruitment 2023: સરકારી કંપની BEL માં હવાલદાર, ક્લાર્ક અને વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

Indian Air force Recruitment 2023: ધોરણ 12 પાસ માટે ઇન્ડિયન એરફોર્સ માં નોકરી કરવાની તક, મળશે રૂપિયા 30,000 પગાર

સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
Gujojas હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment