IHM Ahemdabad Recruitment 2023: ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમન્ટ અમદાવાદમાં ભરતી જાહેર, મળશે 20,000 પગાર

IHM Ahemdabad Recruitment 2023: શું તમે નોકરીની શોધમાં છો? જો તમારો જવાબ હા છે તો તમારા માટે એક ખુશખબર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમન્ટ અમદાવાદ દ્વારા ભરતી અંગેની એક નવી જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. IHM અમદાવાદ દ્વારા હોસ્ટેલ વોર્ડનની જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 જુલાઈ 2023 છે.

IHM Ahemdabad Recruitment 2023

IME Ahemdabad Recruitment 2023, Institute Of Hotel Management Ahemdabad Recruitment

લેખનું નામIHM Ahemdabad Recruitment 2023
સંસ્થા નું નામInstitute Of Hotel Management
પોસ્ટ નું નામહોસ્ટેલ વોર્ડન
ખાલી જગ્યા 01
સત્તાવાર જાહેરાત તારીખ15 જૂન 2023
અરજી શરુ તારીખ 15 જૂન 2023
છેલ્લી તારીખ 07 જુલાઈ 2023
નોકરી સ્થળઅમદાવાદ
સત્તાવાર વેબસાઇટ https://ihmahmedabad.com/
Join WhatsApp Group click here

પોસ્ટ નું નામ અને ખાલી જગ્યા

Institute Of Hotel Management Ahemdabad દ્વારા હોસ્ટેલ વોર્ડન નું કુલ 01 જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જો તમારે પણ હોસ્ટેલ વોર્ડન ની નોકરી કરવી હોય તો આ એક સારી તક છે.

Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)

જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમારે કોઈ પણ સ્ટ્રીમ માં સ્નાતક હોવું જરૂરી છે અને કમ્પ્યુટર નું જ્ઞાન હોવું જોઈએ. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Salary (પગાર)

ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમન્ટ અમદાવાદની આ ભરતીમાં પસંદગી થનાર ઉમેદવારને મહિને 20,000 રૂપિયા પગાર મળવાપાત્ર છે.

પોસ્ટપગાર
હોસ્ટેલ વોર્ડન રૂપિયા 20,000/-

આ પણ વાંચો:

કાલુપુર બેંક અમદાવાદ દ્વારા ભરતી 2023, ઓફિસ આસિસ્ટન્ટ તથા અન્ય જગ્યાઓ માટે ભરતી જાહેર

ધોરણ 12 પાસ માટે નગરપાલિકા માં નોકરી કરવાની તક, ક્લાર્ક અને વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર

How to Apply

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • આ ભરતીમાં અરજી ઓફલાઇન માધ્યમથી કરવાની હોવાથી અરજી ફોર્મ સત્તાવાર વેબસાઈટ https://ihmahmedabad.com/vacancy પર જાઓ તથાફોર્મ ડાઉનલોડ કરી લો.
  • હવે આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • હવે ફોર્મમાં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેંટ જોડો.
  • અરજી કરવાનું સરનામું – પ્રિન્સિપાલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોટેલ મેનેજમેન્ટ, અમદાવાદ-ગાંધીનગર હાઇવે, કોબા સર્કલ અને ઇન્ફોસિટી વચ્ચે, ભાજીપુરપાટિયા, પી.ઓ. કોબા, ગાંધીનગર-382426 છે.
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ અહીં ક્લિક કરો
Join WhatsApp Group click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *