IGI Airport Coustomer Service Agent Recruitment 2023: જો તમારે પણ એરપોર્ટ પર નોકરી કરવી હોય તો તમારા માટે ખુશખબર છે. ઇન્દિરા ગાંધી ઇન્ટનેશનલ એરપોર્ટ દ્વારા એક હજારથી વધારે જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 12 માટે આ એક સુવર્ણ તક છે. અરજી ઓનલાઈન કરવાની છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ વાંચો.

IGI Airport Coustomer Service Agent Recruitment 2023
Organization | IGI Aviation Services Pvt Ltd |
પોસ્ટ | કસ્ટમર સર્વિસ એજન્ટ |
ખાલી જગ્યા | 1086 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
ઓનલાઈન અરજી શરુ તારીખ | 12 એપ્રિલ 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 21 જૂન 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://igiaviationdelhi.com/ |
Join WhatsApp | click here |
ઇન્દિરા ગાંધી ઇન્ટનેશનલ એરપોર્ટ ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત
ઇન્દિરા ગાંધી ઇન્ટનેશનલ એરપોર્ટ દ્વારા કુલ 1086 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં પોસ્ટ નું નામ કસ્ટમર સર્વિસ એજન્ટ છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
કસ્ટમર સર્વિસ એજન્ટ | 1086 |
IGI Airport Coustomer Service Agent Recruitment 2033 Educational Qualification (શૈક્ષણિક લાયકાત)
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ ભારતમાં કોઈ પણ માન્ય બોર્ડમાંથી 10+2 ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પોસ્ટ | શૈક્ષણિક લાયકાત |
કસ્ટમર સર્વિસ એજન્ટ | 12 પાસ |
વય મર્યાદા
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ હોવી જોઈએ અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષની હોવી જોઈએ.
વય મર્યાદા | વર્ષ |
લઘુત્તમ વય મર્યાદા | 18 વર્ષ |
મહત્તમ વય મર્યાદા | 30 વર્ષ |
હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા પટાવાળાની 1499 જગ્યાઓ માટે ભરતી જાહેર, પગાર 14,800 થી શરુ, વાંચો જાહેરાત
પગારધોરણ
ગ્રાહક સેવા એજન્ટની પોસ્ટ માટે નિયુક્ત ઉમેદવારોનો અપેક્ષિત પગાર રૂ. 25,000 – રૂ. 35,000 છે.
પોસ્ટ | પગારધોરણ |
કસ્ટમર સર્વિસ એજન્ટ | 25,000 થી 35,000 રૂપિયા |
હાલમાં ચાલતી ભરતીની માહિતી
ISRO VSSC Recruitment 2023: ધોરણ 10 પાસ અને ITI પાસ માટે ભરતી જાહેર | અહીં ક્લિક કરો |
SBI Recruitment 2023: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 217 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો જાહેરાત | અહીં ક્લિક કરો |
HC-OJAS Bharti 2023: હાઇકોર્ટ ઓફ ગુજરાતમાં આસિસ્ટન્ટ/કેશિયર માટે ભરતી 2023 | અહીં ક્લિક કરો |
Gujarat Police Bharti News: 7000 જગ્યાઓ ઉપર થશે ગુજરાત પોલીસમાં ભરતી | અહીં ક્લિક કરો |
અરજી ફી
- તમામ શ્રેણીઓ માટે IGI એવિએશન ભરતી 2023 માટેની અરજી ફીરૂ. 350 છે.ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે અરજી ફી ભર્યા વિના અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.
- ચુકવણી મોડ: ઓનલાઇન
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારો નીચે IGI એરપોર્ટ ગ્રાહક સેવા એજન્ટ ભરતી 2023 પસંદગી પ્રક્રિયા શોધી શકે છે.
- લેખિત પરીક્ષા
- ઈન્ટરવ્યુ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
અરજી કેવી રીતે કરવી?
IGI એવિએશન રિક્રુટમેન્ટ 2023 માટે ઓનલાઈન અરજીઓ ભરવા માટેનાં પગલાંનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે:
- ઉપર આપેલ IGI એવિએશન રિક્રુટમેન્ટ એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો.
- સૂચનાઓ વાંચો.
- તમામ સંબંધિત વિગતો સાથે એપ્લિકેશન ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ઓનલાઈન અરજી ફી ચૂકવો.
- ભાવિ સંદર્ભ માટે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરો.
સત્તાવાર સૂચના | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
