IFFCO Gujarat Recruitment 2023: IFFCO માં નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

IFFCO Gujarat Recruitment 2023 નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. IFFCO દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષની વય મર્યાદા છે અને વધુમાં વધુ 27 વર્ષ હોવા જોઈએ. રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે. ઇફ્કો ભરતી 2023 અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

IFFCO Gujarat Recruitment 2023

IFFCO Gujarat Recruitment 2023 Read Notification

લેખનું નામ IFFCO Recruitment 2023
Organization IFFCO
પોસ્ટઅલગ અલગ
નોકરી નું સ્થળગુજરાત
નોકરી નો પ્રકારIFFCO જોબ
સત્તાવાર જાહેરાત તારીખ08 જૂન 2023
અરજી શરુ થવાની તારીખ 08 જૂન 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 16 જૂન 2023
સત્તાવાર વેબસાઇટhttps://iffcoyuva.in/
Join WhatsApp Group Click here

IFFCO ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

IFFCO દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં IFFCO એપ્રેન્ટિસ માટે ખાલી જગ્યા છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે IFFCO ની સત્તાવાર વેબસાઇટ જોવો.

Diploma Mechanical Engineering
Diploma Electrical Engineering
Diploma Chemical Engineering
Diploma Civil Engineering
Diploma Instrumention & Control Engineering

ધોરણ 10 પાસ માટે સરકારી નોકરી: સશસ્ત્ર સીમા બલ દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

Age Limit

આ ભરતી માટે વય મર્યાદા અંગેની માહિતી નીચે મુજબ છે. કેટેગરી મુજબ વય મર્યાદામાં છૂટછાટ છે સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

વય મર્યાદાવર્ષ
લઘુત્તમ વય મર્યાદા 18
મહત્તમ વય મર્યાદા 27

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

ધોરણ 10 અને ધોરણ 12ની માર્કશીટ

1) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

2) આધાર કાર્ડ

3) જાતિ પ્રમાણપત્ર

4) Diploma તમામ સેમેસ્ટર અને એકીકૃત માર્કશીટ તથા ડીગ્રી પ્રમાણપત્ર

GSRTC Ahemdabad Recruitment 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

અરજી કરવાની રીત (How to Apply)

રસ ધરાવતાં અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ બાયો ડેટા ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. ત્યાર બાદ તેમાં જરૂરી વિગતો ભરવાની રહેશે. ધ્યાનથી વિગત ભરો અને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ ની નકલ જોડો. હવે સત્તાવાર જાહેરાતમાં આપેલ સરનામા એ અરજી મોકલો.

સત્તાવાર જાહેરાતclick here
Gujojas હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *