ગ્રામીણ બેંકમાં નોકરી કરવાની તક , 8612 જગ્યાઓ ખાલી, અહીંથી અરજી કરો

IBPS RRB Recruitment 2023 Notification: આઈબીપીએસ આરઆરબી ભરતી 2023 ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS) ક્લાર્ક PO પરીક્ષા માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. IBPS દ્વારા કુલ 8612 જગ્યાઓ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જો તમે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય તો ibps.in પર જઈને અરજી કરી શકો છો. જે ઉમેદવારો લાયકાત અને રસ ધરાવતાં હોય તેઓ 28 જૂન 2023 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. IBPS RRB Notification 2023

IBPS RRB Recruitment 2023

IBPS RRB Recruitment 2023

Organization Institute Of Banking Personnel Selection
પરીક્ષાનું નામIBPS RRB Exam 2023
કુલ ખાલી જગ્યા 8612
પોસ્ટક્લાર્ક, PO, Officer Scale II, III
નોકરી પ્રકારબેંક નોકરી
સત્તાવાર જાહેરાત 31 જૂન 2023
અરજી પ્રકાર ઓનલાઈન
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 01 જૂન 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 28 જૂન 2023
Join WhatsApp click here

ખાલી જગ્યાની વિગત

આઈબીપીએસ આરઆરબી ભરતી 2023 ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેકશન (IBPS) દ્વારા કુલ 8612 જગ્યાઓ માટે ખાલી જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટખાલી જગ્યા
Office Assistants (Multipurpose)5538
Officer Scale I2485
Officer Scale II (Agriculture Officer)60
Officer Scale II (Marketing Officer)03
Officer Scale II (Treasury Manager)08
Officer Scale II (Law)24
Officer Scale II (CA)21
Officer Scale II (IT)68
Officer Scale II (General Banking Officer)332
Officer Scale III73
Total 8612

Educational Qualifications

IBPS RRB 2023 માટે શૈક્ષણિક લાયકાત પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. અને જો તમે લાયકાત ધરાવતા હોય તો ઓનલાઈન અરજી કરી શકો છો.

Age Limit (વય મર્યાદા)

IBPS RRB ભરતી 2023 માટે વય મર્યાદા અંગેની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટવય મર્યાદા
ઓફિસ આસિસ્ટન્ટ (બહુહેતુક)
18 વર્ષથી 28 વર્ષ વચ્ચે
ઓફિસર સ્કેલ- I (આસિસ્ટન્ટ મેનેજર)18 વર્ષથી 30 વર્ષ વચ્ચે
ઓફિસર સ્કેલ-II (મેનેજર)21 વર્ષથી 32 વર્ષ વચ્ચે
ઓફિસર સ્કેલ-III (વરિષ્ઠ મેનેજર)21 વર્ષથી 40 વર્ષ વચ્ચે

પસંદગી પ્રક્રિયા

આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા અંગેની માહિતી નીચે ટેબલના જણાવેલ છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટપસંદગી પ્રક્રિયા
ઓફિસર સ્કેલ Iપ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા, ઇન્ટરવ્યુ રાઉન્ડ
ઓફિસ આસિસ્ટન્ટ (ક્લાર્ક)પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા
અધિકારી સ્કેલ-II અને IIIપરીક્ષા અને વ્યક્તિગત ઈન્ટરવ્યુ

SAC Ahemdabad Recruitment 2023: SAC અમદાવાદ દ્વારા આસિસ્ટન્ટ, કુક અને ડ્રાઈવરની જગ્યા માટે ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

IBPS RRB Recruitment 2023 માટે અરજી ફી

આ ભરતી માટે અલગ અલગ કેટેગરી પ્રમાણે એપ્લિકેશન ફી અંગેની માહિતી નીચે મુજબ છે.

કેટેગરીઅરજી ફી
જનરલ / EWS / OBC Rs.850/-
SC / ST / PwD Rs.175/-

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ IBPS ની સત્તાવાર જાહેરાત વાંચો.
  • IBPS ની સત્તાવાર વેબસાઇટ www.ibps.in વેબસાઇટ ખોલો
  • ત્યાર બાદ હોમ પેજ પર RRB ની લિંક પર ક્લિક કરો.
  • હવે જરૂરી વિગતો ભરીને નોંધણી કરો.
  • ત્યાર બાદ અરજી ફી ચૂકવો.
  • હવે એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ લઈ લો.

IB JIO Recruitment 2023: ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા 797 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

Official NotificationClick here
Official Website click here
Apply Online for Office Assistant (Multipurpose) Under CRP RRBs XIIclick here
Apply Online for Officer Scale l click here
Apply Online For Officer Sacle I , III click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *