IB JIO Recruitment 2023: ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 797 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમે સત્તાવાર જાહેરાત વાંચો અને જો તમે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઇન ફોર્મ શરુ થવાની તારીખ 03 જૂન 2023 છે અને અરજી કરવાની અંત્તિમ તારીખ 23 જૂન 2023 છે. ગ્રેજયુએટ અને ડિપ્લોમા ધારકો માટે IB માં સેવા આપવાની સારી તક છે. IB JIO Recruitment 2023

IB JIO Recruitment 2023: ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા ભરતી 2023, ઓફિસરની 797 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરો
લેખનું નામ | IB JIO Recruitment 2023 |
સંસ્થાનું નામ | ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા |
પોસ્ટ નું નામ | જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર |
લાયકાત | જાહેરાત વાંચો |
સત્તાવાર જાહેરાત તારીખ | મે 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ | 03 મે 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 23 જૂન 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://www.mha.gov.in/ |
Join WhatsApp | click here |
IB JIO Vacancy 2023 માટે ખાલી જગ્યાની વિગત
ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા કુલ 797 જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.
કેટેગરી | ખાલી જગ્યા |
UR | 325 |
EWS | 79 |
OBC | 215 |
SC | 119 |
ST | 59 |
કુલ જગ્યા | 797 |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી અંગેની જાહેરાત ભાર પાડી છે. જેની શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.
જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર
સરકાર માન્ય યુનિવર્સિટી/ સંસ્થામાંથી ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇલેક્ટ્રોનિક્સ અને ટેલી કોમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન અથવા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અથવા કોમ્પ્યુટર એપ્લિકેશન માં ડિપ્લોમા
અથવા
સરકાર માન્ય યુનિવર્સિટી/ સંસ્થામાંથી ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા ભૌતિકશાસ્ત્ર અથવા ગણિત સાથે વિજ્ઞાનમાં સ્નાતકની ડીગ્રી (B.Sc)
અથવા
સરકાર માન્ય યુનિવર્સિટી/ સંસ્થામાંથી કોમ્પ્યુટર એપ્લીકેશન સ્નાતકની ડિગ્રી (BCA)
IB JIO 797 Vacancy 2023 માટે વય મર્યાદા
આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદા નીચે મુજબ હોવી જોઈએ.
AgeLimit | વર્ષ |
લઘુત્તમ વય મર્યાદા | 18 વર્ષ |
મહત્તમ વય મર્યાદા | 27 વર્ષ |
IB JIO ભરતી 2023 માટે પગારધોરણ
આ ભરતીમાં પસંદગી પામેલ ઉમેદવારોને નીચે મુજબ પગાર મળશે.
પોસ્ટ | પગારધોરણ |
જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર | રૂપિયા 25,500 થી 81,100/- |
IB JIO Vacancy 2023 Application Fee
આ ભરતીમાં અરજી ફી ઓનલાઈન મોડ થી ચૂકવવાની રહેશે અરજી ફી અંગેની માહિતી નીચે મુજબ છે.
- જનરલ / OBC / EWS :- રૂપિયા 500/-
- SC /ST :- રૂપિયા 450/-
- ઓનલાઈન પ્રક્રિયાથી અરજી ફી ચુકવવાની રહેશે.
Selection Process (પસંદગી પ્રક્રિયા)
ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા દ્વારા ઓફિસરની ભરતી ભાર પાડવામાં આવી છે આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે આપેલ છે.
- ઓનલાઈન પરીક્ષા
- કૌશલ્ય કસોટી
- ઈન્ટરવ્યુ
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
અરજી કરવાની રીત
રસ ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઈન કરવાની રહેશે. ઇન્ટેલિજન્સ બ્યુરો ઓફ ઇન્ડિયા ની સત્તાવાર વેબસાઇટ પર જઇને ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વાંચો અને અરજી કરો. www.mha.gov.in
આ પણ વાંચો
- SAC Ahemdabad Recruitment 2023: SAC અમદાવાદ દ્વારા આસિસ્ટન્ટ, કુક અને ડ્રાઈવરની જગ્યા માટે ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી
- Kheti Bank Recruitment 2023: ખેતી બેંકમાં ડ્રાઈવર, ક્લાર્ક કમ DEO અને પ્યુનની જગ્યાઓ માટે ભરતી જાહેર
- IDBI Bank Recruitment 2023: IDBI બેંકમાં 1000થી વધારે જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
Official Notification | click here |
Apply Online | Click here |
Gujojas Home Page | click here |
Important Date
સત્તાવાર જાહેરાત તારીખ | 30 મે 2023 |
ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ | 03 જૂન 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 23 જૂન 2023 |