HNGU Recruitment 2023 : નોકરી શોધી રહેલા યુવાનો માટે ખુશખબર છે. HNGU એટલે કે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા કુલ 4512 જગ્યાઓ માટે ભરતી અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં કોઈ પણ પરીક્ષા નથી. ઈન્ટરવ્યુ ના માધ્યમથી ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જો તમે પણ આ ભરતીમાં ભાગ લેવા માંગો છો તો તમારે યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ www.nvmpatan.in પર જઇને ભરતી અંગેની જાહેરાત વાંચીને જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઇન્ટરવ્યૂમાં ભાગ લઈ શકો છો.

HNGU Recruitment 2023 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા 4512 જગ્યાઓ માટે ભરતી જાહેર
લેખનું નામ | HNGU Recruitment 2023 |
યુનિવર્સિટીનું નામ | હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી |
પોસ્ટ નું નામ | અલગ અલગ |
કુલ ખાલી જગ્યા | 4512 |
સત્તાવાર જાહેરાત તારીખ | 03 જૂન 2023 |
પસંદગી પ્રક્રિયા | ઈન્ટરવ્યુ |
ઈન્ટરવ્યુ તારીખ | 17,18,19 જૂન 2023 (પોસ્ટ પ્રમાણે) |
સત્તાવાર વેબસાઇટ | www.nvmpatan.in |
Join WhatsApp Group | click here |
HNGU Recruitment 2023 Vacancies Details
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા કુલ 4512 જગ્યાઓ માટે ભરતી જાહેર. આ ભરતીમાં પ્રિન્સિપાલ, પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, પી. ટી. આઈ, ટ્રેનિંગ ઓફિસર / ડ્રીલ માસ્ટર, ટ્યુટર અને લાઇબ્રેરીયન ની ખાલી જગ્યા ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
HNGU Bharti 2023 માટે ખાલી જગ્યાની વિગત
HNGU ભરતી 2023 ભરતીમાં પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની વિગત નીચે મુજબ છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
પ્રિન્સિપાલ | 268 |
પ્રોફેસર | 139 |
એસોસિયેટ પ્રોફેસર | 239 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 2922 |
પી . ટી. આઈ | 89 |
ટ્રેનિંગ ઓફિસર / ડ્રીલ માસ્ટર | 109 |
ટ્યુટર | 600 |
લાઇબ્રેરીયન | 146 |
કુલ ખાલી જગ્યા | 4512 |
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી (HNGU) દ્વારા 4512 જગ્યાઓ માટે ભરતીની જાહેરાતમાં 08 અલગ અલગ પોસ્ટ છે અને આ 08 અલગ અલગ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે. શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Selection Process (પસંદગી પ્રક્રિયા)
આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત છે. જો તમે પણ આ ભરતીમાં ભાગ લેવા માંગો છો તો તમારે જાહેરાતમાં દર્શાવેલ તારીખ મુજબ ઇન્ટરવ્યૂમાં જરૂરી ડોક્યુમેન્ટ સાથે હાજર રહેવાનું રહેશે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

How to Apply (અરજી કરવાની રીત)
- સૌપ્રથમ www.nvmpatan.in વેબસાઇટ ખોલો અને ભરતી અંગેની જાહેરાત વાંચો. જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે આ ભરતીમાં ભાગ લઈ શકો છો.
- ઈન્ટરવ્યુ આપવા માટે તારીખ 17,18,19 જૂન 2023 ના રોજ તમારે સવારે 9:00 કલાકે ઈન્ટરવ્યુ સ્થળ પર હાજર રહેવાનું રહેશે.
- ઇન્ટરવ્યૂ સ્થળ – શ્રી એન્ડ શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટસ કોલેજ, કોલેજ કેમ્પસ, પાટણ
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |