Health Department Ahemdabad Recruitment 2023

Ahemdabad District Panchayat Recruitment 2023: અમદાવાદ જિલ્લા પંચાયતમાં નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી

Health Department Recruitment 2023: જો તમે પણ નોકરી ની શોધમાં છો તો તમારા માટે એક સારા સમાચાર છે. આરોગ્ય વિભાગ અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીની જાહેરાત તારીખ 07 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવી હતી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 છે. આરોગ્ય વિભાગ નવસારી દ્વારા ભરતી 2023 Health Department Recruitment 2023

Ahemdabad District Panchayat Recruitment 2023

Health Department Ahemdabad Recruitment 2023

લેખનું નામ Health Department Recruitment 2023
Organization Health Department Ahemdabad
પોસ્ટઅલગ અલગ
ખાલી જગ્યાજાહેરાત વાંચો
સત્તાવાર જાહેરાત તારીખ07 ઓગસ્ટ 2023
અરજી શરુ થવાની તારીખ 07 ઓગસ્ટ 2023
અરજી કરવાની અંત્તિમ તારીખ 14 ઓગસ્ટ 2023
નોકરી પ્રકારHealth Department Job
સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/
Join WhatsApp Click here

પોસ્ટ નું નામ

આરોગ્ય વિભાગ અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં પ્રોગ્રામ આસિસ્ટન્ટ ,ડીસ્ટ્રીકટ ફાયનાન્સ આસિસ્ટન્ટ, એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર, કોલ્ડ ચેઈન એન્ડ વેક્સિંગ લોજિસ્ટિક આસિસ્ટન્ટ, આયુષ તબીબ, ફાર્માસિસ્ટ, સ્ટાફ નર્સ માટે જાહેરાત કરવામાં આવી છે.

પગાર ધોરણ (Salary)

આ ભરતીમા પોસ્ટ પ્રમાણે પગાર ધોરણ અલગ અલગ છે. પગાર ધોરણ અંગેની માહિતી નીચે ટેબલમાં આપેલ છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

પોસ્ટ નું નામપગાર
આયુષ તબીબ 25,000/-
સ્ટાફ નર્સ 13,000/-
પ્રોગ્રામ આસિસ્ટન્ટ13,000/-
એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર13,000/-
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સિંગ લોજિસ્ટિક આસિસ્ટન્ટ10,000/-
જિલ્લા ફાયનાન્સ આસિસ્ટન્ટ 13,000/-
ફાર્માસિસ્ટ 13,000/-

Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)

આરોગ્ય વિભાગ અમદાવાદ દ્વારા ભરતી 2023 માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. આ ભરતીમાં પોસ્ટ અલગ અલગ છે અને પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે.

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યા

આ ભરતીમાં કુલ 25 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

પોસ્ટ નું નામખાલી જગ્યા
આયુષ તબીબ 02
સ્ટાફ નર્સ 05
પ્રોગ્રામ આસિસ્ટન્ટ01
એકાઉન્ટન્ટ કમ કોમ્પ્યુટર ઓપરેટર03
કોલ્ડ ચેઈન એન્ડ વેક્સિંગ લોજિસ્ટિક આસિસ્ટન્ટ01
જિલ્લા ફાયનાન્સ આસિસ્ટન્ટ 1
ફાર્માસિસ્ટ 12

Selection Process (પસંદગી પ્રક્રિયા)

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. આરોગ્ય વિભાગ ઈચ્છે તો લેખિત પરીક્ષા અથવા સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવી શકે છે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

અરજી કરવાની રીત

રસ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો એ અરજી ઓનલાઈન કરવાની છે. ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ 07 ઓગસ્ટ 2023 છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 14 ઓગસ્ટ 2023 ના રોજ સાંજના 6:00 કલાક સુધી અરજી કરી શકાય.

GSRTC Recruitment 2023 : GSRTC દ્વારા ડ્રાઈવર ની 4062 અને કંડક્ટર ની 3342 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો જાહેરાત

SAC ISRO Ahemdabad Recruitment 2023: SAC અમદાવાદ દ્વારા ધોરણ 10 પાસ ITI પાસ માટે ભરતી, વાંચો જાહેરાત માહિતી

HAL Recruitment 2023: ITI પાસ, સ્નાતક અને ડિપ્લોમા પાસ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો
Gujojas હોમ પેજઅહીં ક્લિક કરો

Leave a Comment