HC-OJAS Call Later 2023: હાઇકોર્ટ ઓફ ગુજરાત દ્વારા આજરોજ તેમની ઓફિશિયલ વેબસાઈટ https://gujarathighcourt.nic.in અને https://hc-ojas.gujarat.gov.in ઉપર આસિસ્ટન્ટ/કેશિયર માટેની ભરતીની જાહેરાત માટે કોલ લેટર જાહેર કરવામાં આવેલ છે. ઉમેદવારો High Court Assistant/Cashier Call Later 2023 અહીથી ડાઉનલોડ કરી શકે છે.
હાઇકોર્ટ ઓફ ગુજરાત ભરતી 2023: HC-OJAS Bharti 2023
સંસ્થા | ગુજરાત હાઇકોર્ટ |
પોસ્ટ | આસિસ્ટન્ટ/કેશિયર |
કુલ જગ્યાઓ | 1855 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
ઑફિશિયાલ વેબસાઈટ | https://gujarathighcourt.nic.in અને https://hc-ojas.gujarat.gov.in |
હાઇકોર્ટ ઓફ ગુજરાત આસિસ્ટન્ટ/કેશિયર ભરતી 2023 – HC-OJAS Bharti 2023
કુલ જગ્યાઓ:
આસિસ્ટન્ટ: 1778 જગ્યાઓ
આસિસ્ટન્ટ/કેશિયર: 78 જગ્યાઓ
કુલ જગ્યા: 1855 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
આસિસ્ટન્ટ/કેશિયર – 78 જગ્યાઓ માટે:
- (a) Bachelor’s Degree obtained from any of the Universities or Institutions established or incorporated by or under the Central or State Act in India; or any other educational Institution recognized as such or declared as deemed University under Section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized by the Government.
- (b) Typing Speed of 5000 Key depression on computer in English and/or Gujarati.
- (c) Basic knowledge of Computer Operation is essential as per Government Resolution No.CRR 10-2007-120320-G.5 dtd.13/08/2008.
- (d) Sufficient knowledge of English, Gujarati and Hindi.
આસિસ્ટન્ટ – 1778 જગ્યાઓ માટે:
- (a) Bachelor’s Degree obtained from any of the Universities or Institutions established or incorporated by or under the Central or State Act in India; or any other educational Institution recognized as such or declared as deemed University under Section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized by the Government.
- (b) Typing Speed of 5000 Key depression on computer in English and/or Gujarati.
- (c) Basic knowledge of Computer Operation is essential as per Government Resolution No.CRR-10-2007-120320-G.5 dtd.13/08/2008.
- (d) Sufficient knowledge of English, Gujarati and Hindi.
વયમર્યાદા
આસિસ્ટન્ટ: 21 થી 35 વર્ષ
આસિસ્ટન્ટ/કેશિયર: 21 થી 35 વર્ષ
પગાર ધોરણ
આસિસ્ટન્ટ: 19,900 થી 63,200
આસિસ્ટન્ટ/કેશિયર: 19,900 થી 63,200
અરજી ફી
અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, આર્થિક રીતે નબળા વર્ગો, વિવિધ રીતે સક્ષમ વ્યક્તિઓ [PH – માત્ર ઓર્થોપેડિકલી અક્ષમ] અને ભૂતપૂર્વ સૈનિક: 500 રૂપિયા
જનરલ કેટેગરી: 1000 રૂપિયા
પસંદગી પ્રક્રિયા
- Elimination Test (Objective Type – MCQs)
- Main Written Examination (Descriptive Type)
- Practical / Skill Test (Typing Test)
મહત્વની તારીખ
આસિસ્ટન્ટ ભરતી 2023 માટે
અરજી શરૂ થવાની તારીખ | 28/04/2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 19/05/2023 |
Elimination Test (Objective Type – MCQs) | 02/07/2023 |
Main Written Examination (Descriptive Type) | ઓગષ્ટ 2023 |
Practical / Skill (Typing) Test | ઓકટોબર 2023 |
આસિસ્ટન્ટ/કેશિયર ભરતી 2023 માટે
અરજી શરૂ થવાની તારીખ | 01/05/2023 |
અરજી કરવાની અંતિમ તારીખ | 22/05/2023 |
Elimination Test (Objective Type – MCQs) | 02/07/2023 |
Main Written Examination (Descriptive Type) | ઓગષ્ટ 2023 |
Practical / Skill (Typing) Test | ઓકટોબર 2023 |
હાઇકોર્ટ આસિસ્ટન્ટ/કેશિયર કોલ લેટર 2023 – HC-OJAS Call Later 2023
ઓફિશિયલ નોટિફિકેશન
કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક
- આ પણ વાંચો: Indian Air force AFCAT Recruitment 2023: ઇન્ડિયન એરફોર્સ માં નોકરી કરવાની તક, મળશે રૂપિયા 56,100 પગાર
- આ પણ વાંચો: ઓર્ડર આપ્યા વગર પાર્સલ આવે તો થઈ જાઓ સાવધાન