GSPC LNG Gandhinagar Receuitment 2023: ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન ગાંધીનગરમાં ભરતી જાહેર , વાંચો સંપૂર્ણ માહિતી

GSPC LNG ગાંધીનગર દ્વારા ભરતી 2023 : GSPC LNG Gandhinagar Receuitment 2023 જો તમે પણ ગાંધીનગરમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે એક સારા સમાચાર છે. આ ભરતીમાં અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જો તમે પણ આ ભરતીમાં અરજી કરવા માંગતા હોય તો અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે. ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 31 મે 2023 છે. અને અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023 છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

GSPC LNG Gandhinagar Receuitment 2023

GSPC LNG ગાંધીનગર દ્વારા ભરતી 2023
લેખનું નામ GSPC LNG ગાંધીનગર દ્વારા ભરતી 2023
સંસ્થાનું નામ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન
પોસ્ટ નું નામ વિવિધ
અરજી કરવાની રીત ઓનલાઈન
સત્તાવાર જાહેરાત તારીખ 31 મે 2023
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ 31 મે 2023
2023અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂન 2023
સત્તાવાર વેબસાઇટ https://gspcgroup.com/

GSPC LNG ગાંધીનગર દ્વારા ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

આ ભરતીમાં શિફ્ટ મેનેજર, શિફ્ટ એન્જીનીયર, શિફ્ટ ઓપરેટર, મેનેજર, શિફ્ટ ઓફિસર તથા ઓફિસરની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

GSPC LNG ગાંધીનગર દ્વારા ભરતી 2023 માટે પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાની વિગત

આ ભરતીમાં શિફ્ટ મેનેજર 02, શિફ્ટ એન્જીનીયર 11, શિફ્ટ ઓપરેટર 01, મેનેજર 01 , શિફ્ટ ઓફિસર 02 તથા ઓફિસરની 02 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

શિફ્ટ મેનેજર02
શિફ્ટ એન્જીનીયર11
શિફ્ટ ઓપરેટર 01
મેનેજર01
શિફ્ટ ઓફિસર02
ઓફિસર02

IBPS RRB Recruitment 2023 Notification Out: IBPS માં કુલ 8612 જગ્યાઓ માટે ભરતી જાહેર

પસંદગી પ્રક્રિયા

જીએસપીસી એલએનજી ગાંધીનગરની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ કે અન્ય કોઈ માધ્યમ ના આધારે પણ પસંદગી કરી શકે છે. આ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

અરજી કરવાની રીત

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે GSPC LNG ગાંધીનગરની સત્તાવાર વેબસાઈટ https://gspcgroup.com/ પર જઈ Career સેકશન માં જાઓ.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

HNGU Recruitment 2023: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી દ્વારા 4512 જગ્યાઓ માટે ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહી ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *