Government Printing Press Ahemdabad Recruitment 2023: જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ દ્વારા ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ધોરણ 8 પાસ, 10 પાસ, ITI પાસ ઉમદવારો અરજી કરી શકે છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. આ ભરતીમાં અરજી ઓફલાઈન કરવાની છે.

Government Printing Press Ahemdabad Recruitment 2023
લેખનું નામ | Government Printing Press Ahemdabad Recruitment 2023 |
સંસ્થા | સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ |
પોસ્ટ નું નામ | એપ્રેન્ટિસ |
લાયકાત | ધોરણ 8 પાસ, 10 પાસ, ITI પાસ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 10/06/2023 |
નોકરી સ્થળ | અમદાવાદ |
Gujojas હોમ પેજ | click here |
Join WhatsApp Group | click here |
Government Printing Press Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત
સરકારી પ્રિન્ટિંગ પ્રેસ અમદાવાદ દ્વારા બુક બાઈન્ડર, ઓફ સેટ માઈન્ડર, ડેક સ્ટોપ પબ્લિશિંગ ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA), પ્લેટ મેકર (લીથોગ્રાફિક) ની જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે.
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યા
પોસ્ટ | ખાલી જગ્યા |
બુક બાઈન્ડર | 04 |
ઓફ સેટ માઈન્ડર | 03 |
ડેક સ્ટોપ પબ્લિશિંગ ઓપરેટર | 01 |
કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) | 01 |
પ્લેટ મેકર (લીથોગ્રાફિક) | 01 |
Educational Qualifications
આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી નીચે મુજબ છે. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પોસ્ટ | લાયકાત |
બુક બાઈન્ડર | ધોરણ 8 પાસ |
ઓફ સેટ માઈન્ડર | ધોરણ 10 પાસ (વિજ્ઞાન વિષય સાથે) |
ડેક સ્ટોપ પબ્લિશિંગ ઓપરેટર | ITI પાસ (DTPO) |
કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ (COPA) | ITI પાસ (COPA) |
પ્લેટ મેકર (લીથોગ્રાફિક) | ધોરણ 10 પાસ (વિજ્ઞાન વિષય સાથે) |
વય મર્યાદા
આ ભરતીમાં વયમર્યાદા અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે અને મહત્તમ વય મર્યાદા 25 વર્ષ છે.
અરજી કરવાની રીત
રસ ધરાવતાં અને લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી નીચે આપેલ સરનામે છેલ્લી તારીખ પહેલાં મોકલવાની રહેશે.
સરનામુ – વ્યવસ્થાપક, સરકારી ફોટો લીથો પ્રેસ, અમદાવાદ
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |