Gardi Vidyapith Rajkot Recruitment 2023 જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે એક ખુશખબર છે. ગાર્ડી વિદ્યાપીઠ રાજકોટ દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં કુલ 122 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ અરજી કરવા માંગતા હોય તો તમે સત્તાવાર જાહેરાત વાંચો અને જો તમે લાયકાત ધરાવતા હોય તો તમે ઓનલાઈન અરજી કરી શકો છો. આ ભરતીમાં કોઈ પરીક્ષા નથી. ઓનલાઈન અરજી કર્યા બાદ ઈન્ટરવ્યુ આધારિત પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. Gardi Vidyapith Vacancy 2023

Gardi Vidyapith Rajkot Recruitment 2023
સંસ્થાનું નામ | Gardi Vidyapith Rajkot Recruitment 2023 |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 122 |
અરજી પ્રકાર | ઓનલાઈન |
અરજી શરુ થવાની તારીખ | 08 જૂન 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 જૂન 2023 |
સત્તાવાર વેબસાઇટ | www.gardividyapith.ac.in |
Join WhatsApp | Click here |
ખાલી જગ્યાની વિગત
ગાર્ડી વિદ્યાપીઠ રાજકોટ દ્વારા કુલ 122 જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી માટે ખાલી જગ્યાની વિગત નીચે મુજબ છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
પ્રોફેસર | 11 |
એસોસિયેટ પ્રોફેસર | 29 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 67 |
HOD | 03 |
લેક્ચરર | 12 |

Educational Qualifications
આ ભરતીમાં અલગ અલગ કુલ 05 પોસ્ટ માટે જાહેરાત છે. આ અલગ અલગ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત પણ અલગ છે. તેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
RBI Recruitment 2023: સરકારી બેંકમાં નોકરી કરવાની તક, પગાર 71,032 મળશે
Selection Process
આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ આધારિત કરવામાં આવશે. અરજી ઓનલાઈન કરવાની રહેશે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ ગાર્ડી વિદ્યાપીઠની સત્તાવાર વેબસાઈટhttps://www.gardividyapith.ac.in/પર જઈ Career સેકશનમાં જાઓ.
- હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ સામે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
- હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
- ભરતીની વધુ માહિતી માટે તમે સંપર્ક નંબર –7096453216તથા ઇમેઇલ આઈડી[email protected]પર સંપર્ક કરી શકો છો.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Gujojas Home Page | અહીં ક્લિક કરો |