
EMRS Recruitment 2023: એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (ઈ.એમ.આર.એસ.) દ્વારા વિવિધ પદો ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં પ્રિન્સિપાલ, પોસ્ટ ગ્રેજ્યુએટર ટીચર, એકાઉન્ટન્ટ, જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ અને લેબ અટેન્ડન્ટ જેવી વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
Contents hide
રસ ધરાવતા ઉમેદવારો આ ભરતીના તમામ નિયમો અને લાયકાત, વય મર્યાદા, પગારધોરણ, મહત્વની તારીખો અને નોટિફિકેશન અહિયાથી વાંચી શકે છે. ઉમેદવારો તારીખ 31/07/2023 સુધી સંસ્થાની ઓફિશિયલ વેબસાઈટ emrs.tribal.gov.in ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
EMRS Recruitment 2023: એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ભરતી 2023
સંસ્થાનું નામ | એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ |
કુલ પોસ્ટ | 05 |
કુલ જગ્યાઓ | 4062 |
નોટિફિકેશન જાહેર તારીખ | 29/06/2023 |
ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 29/06/2023 |
ઓનલાઈન અરજી કરવાની અંતિમ તારીખ | 31/07/2023 |
ઓફિશિયલ વેબસાઈટ | https://emrs.tribal.gov.in/ |
EMRS Recruitment 2023: પોસ્ટનું નામ
1 | પ્રિન્સિપાલ |
2 | પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર |
3 | એકાઉન્ટન્ટ |
4 | જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ |
5 | લેબ અટેન્ડન્ટ |
EMRS Recruitment 2023: કુલ જગ્યાઓ
પોસ્ટનું નામ | જગ્યાઓ |
પ્રિન્સિપાલ | 303 |
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર | 2266 |
એકાઉન્ટન્ટ | 361 |
જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ | 759 |
લેબ અટેન્ડન્ટ | 373 |
EMRS Recruitment 2023: પગાર ધોરણ
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
પ્રિન્સિપાલ | Level 12 (Rs. 78800-209200/-) |
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર | Level 8 (Rs. 47600-151100/-) |
એકાઉન્ટન્ટ | Level 6 (Rs. 35400-112400) |
જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ | Level 2 (Rs. 19900-63200) |
લેબ અટેન્ડન્ટ | Level 1 (Rs. 18000-56900) |
EMRS Recruitment 2023: વય મર્યાદા
પોસ્ટનું નામ | વય મર્યાદા |
પ્રિન્સિપાલ | Not exceeding 50 years. Age relaxation for SC/ST/OBC and other categories as applicable under the Govt. of India Rules. Up to 55 years for EMRS employees* |
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર | Not exceeding 40 years. Age relaxation for SC/ST/OBC and other categories as applicable under the Govt. of India Rules. Up to 55 years for EMRS employees* |
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર કોંપ્યુટર સાયન્સ | Not exceeding 40 years. Age relaxation for SC/ST/OBC and other categories as applicable under the Govt. of India Rules. Up to 55 years for EMRS employees* |
એકાઉન્ટન્ટ | Not exceeding 30 years. Age relaxation for SC/ST/OBC and other categories as applicable under the Govt. of India Rules. Up to 55 years for EMRS employees* |
જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ | Not exceeding 30 years. Age relaxation for SC/ST/OBC and other categories as applicable under the Govt. of India Rules. Up to 55 years for EMRS employees* |
લેબ અટેન્ડન્ટ | Up to 30 years Age relaxation for SC/ST/OBC and other categories as applicable under the Govt. of India Rules. Up to 55 years for EMRS employee* |
EMRS Recruitment 2023: શૈક્ષણિક લાયકાત
પોસ્ટનું નામ | શૈક્ષણિક લાયકાત |
પ્રિન્સિપાલ | Essential Qualification: A. Academic: i) Master’s Degree from recognized University/Institute ii) B.Ed. degree B. Experience: Persons having 12 years of combined experience as Vice Principal/PGT/TGT with minimum 4 years as PGT and above DESIRABLE: 1) Experience of working in a fully residential school. Proficiency in English, Hindi and Regional Language. 2) Working knowledge of computers |
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર | અનુસ્નાતકની ડિગ્રી. વિષયોનું લિસ્ટ ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ લેવું. B.Ed. Degree. (In case of integrated 4 years degree course, B. Ed. is not required) |
પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર કોંપ્યુટર સાયન્સ | M.Sc. (Computer Science/IT) MCA from recognized University/Institute. OR M.E. Or M. Tech. (Computer Science/IT) from recognized University/Institute |
એકાઉન્ટન્ટ | Degree of Commerce from a recognize University/Institute. |
જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ | Senior Secondary (Class XII) certificate from a recognized Board and possessing minimum speed of 35 words per minutes in English typing or 30 words per minute in Hindi typing. |
લેબ અટેન્ડન્ટ | 10th Class Pass with a certificate/diploma in Laboratory technique OR 12th Class with science stream from a recognized board/university |
EMRS Recruitment 2023: મહત્વની લિંક
Apply for the Post of Principal | અહિયાં ક્લિક કરો |
Apply for the Post of PGT | અહિયાં ક્લિક કરો |
Apply for the Post of Non-Teaching Staff | અહિયાં ક્લિક કરો |
Read Official Notification | અહિયાં ક્લિક કરો |
હોમ પેજ ઉપર જાઓ | અહિયાં ક્લિક કરો |
અમારું વોટ્સએપ ગ્રુપ જોઇન કરો | અહિયાં ક્લિક કરો |
અમારી ટેલિગ્રામ ચેનલમાં જોડાઓ | અહિયાં ક્લિક કરો |