DSL Gujarat Recruitment 2023: જો તમે પણ નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક ખુશખબર છે. દહેજ સેઝ લિમિટેડની ગુજરાતમાં ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં રિસપ્સનિસ્ટ, આસિસ્ટન્ટ અને ઓફિસ આસિસ્ટન્ટ ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 29 જૂલાઈ 2023 છે અને અરજી કરવાની અંત્તિમ તારીખ 15 જૂલાઈ 2023 છે.

DSL Gujarat Recruitment 2023
લેખનું નામ | DSL Gujarat Recruitment 2023 |
Organization | DSL |
પોસ્ટ | Assistant, Receptionist and Office Assistant |
ખાલી જગ્યા | જાહેરાત વાંચો |
સત્તાવાર જાહેરાત તારીખ | 29 જૂન 2023 |
અરજી શરુ થવાની તારીખ | 29 જૂન 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 15 જૂલાઈ 2023 |
નોકરી પ્રકાર | DSL Job |
સત્તાવાર વેબસાઇટ | https://www.dahejsez.com/ |
Join WhatsApp | Click here |
ખાલી જગ્યાની વિગત
દહેજ સેઝ લિમિટેડ દ્વારા રિસપ્સનિસ્ટ, આસિસ્ટન્ટ અને ઓફિસ આસિસ્ટન્ટ ની જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
ઓફિસ આસિસ્ટન્ટ: B.Com from any recognized University with minimum 55% or Master of Commerce
રિસપ્સનિસ્ટ : Graduate from any recognized University with minimum 55%, શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
Health Department Recruitment 2023: આરોગ્ય વિભાગ નવસારીમાં નોકરી કરવાની તક, વાંચો સંપૂર્ણ માહિતી
Salary (પગાધોરણ)
આ ભરતી માટે પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જેની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટ | પગાર |
આસિસ્ટન્ટ | 18,000 રૂપિયા |
ઓફિસ આસિસ્ટન્ટ | 18,000 રૂપિયા |
રિસપ્સનિસ્ટ | 14,000 રૂપિયા |
જૂનાગઢ વન વિભાગમાં ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
જરૂરી ડોક્યુમેન્ટ
આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક છો તો તમારે નીચે મુજબના પુરાવાઓ જોડવાના રહેશે.
- સી.વી /રીઝયુમ
- આજદિન સુધીના અનુભવનું પ્રમાણપત્ર
- અભ્યાસની તમામ માર્કશીટ
- ડિગ્રી
- તથા અન્ય જરૂરી પ્રમાણપત્રો
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.
અરજી કરવાની રીત
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં અરજી ઓફલાઈન સ્પીડ પોસ્ટ અથવા RPAD અથવા કુરિયરના માધ્યમથી કરવાની રહેશે.
- અરજી કરવાનું સરનામું – ચીફ એક્સએક્યુટિવ ઓફિસર, દહેજ઼ સેઝ લિમિટેડ, બ્લોક નો. ૧૪, ૩જો ફ્લોર, ઉદ્યોગ ભવન, સેક્ટર -૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૭, ગુજરાત છે.
- અરજી કવર ઉપર “Application for the post ofપછી તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટનું નામ લખવાનું રહેશે.
સત્તાવાર જાહેરાત | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |
Join WhatsApp | અહીં ક્લિક કરો |