Children’s University Recruitment 2023: જો તમે ગાંધીનગરમાં નોકરી કરવા માંગતા હોય તો તમારા માટે ખુશખબર છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં ક્લાર્ક, પ્યુન, ડ્રાઈવર અને અન્ય બીજી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો. આવી જ માહિતી મેળવવા માટે www.gujojas.com ની મુલાકાત કરતા રહો.

CUG Gandhinagar Recruitment 2023
લેખનું નામ | Children’s University Gandhinagar Recruitment 2023 |
સંસ્થાનું નામ | ચિલ્ડ્રન યુનિવર્સિટી |
પોસ્ટ નું નામ | ક્લાર્ક, ડ્રાઈવર અને વિવિધ |
લાયકાત | જાહેરાત વાંચો |
સત્તાવાર જાહેરાત તારીખ | 31 મે 2023 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓનલાઈન અરજી કરવાની શરુ તારીખ | 31 મે 2023 |
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ | 06 જૂન 2023 તથા 19 જૂન 2023 (પોસ્ટ પ્રમાણે) |
સત્તાવાર વેબસાઇટ | https://www.cugujarat.ac.in/ |
Join WhatsApp | click here |
Children’s University Gandhinagar Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત
CUG ભરતી 2023 માટે ડ્રાઈવર 02, મેન્ટનન્સ સુપરવાઈઝર 01, પટાવાળા/ હમાલ 07, લાયબ્રેરી આસિસ્ટન્ટ 01, કાઉન્સેલર 02, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ 03, ક્લાર્ક 03, રિસેપ્શનિસ્ટ 01 , પ્રિ-પ્રાઈમરી ટીચર 04, ગ્રાફિક ડિઝાઈનર 01, સિસ્ટમ મેનેજર કમ એનાલિસ્ટ 01, ઈલ્યુસ્ટ્રેટર 01, રિસર્ચ એડવાઈઝર-ફેસીલીટેટર 01, સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ 01ની ખાલી જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
Educational Qualifications (શૈક્ષણિક લાયકાત)
Children’s University Gandhinagar Recruitment 2023 માટે અલગ અલગ જગ્યાઓ માટે ભરતી અંગેની જાહેરાત છે માટે પોસ્ટ પ્રમાણે શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ છે શૈક્ષણિક લાયકાત અંગેની માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

Salary Details (પગારધોરણ)
CUG ભરતી 2023 માટે પગારધોરણ અંગેની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટ | પગાર |
ડ્રાઈવર | 15,000/- રૂપિયા |
મેન્ટનન્સ સુપરવાઈઝર | 15,000/- રૂપિયા |
પટાવાળા/ હમાલ, | 12,000/- રૂપિયા |
લાયબ્રેરી આસિસ્ટન્ટ | 25,000/- રૂપિયા |
કાઉન્સેલર | 25,000/- રૂપિયા |
એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ | 20,000/- રૂપિયા |
ક્લાર્ક | 15,000/- રૂપિયા |
રિસેપ્શનિસ્ટ | 20,000/- રૂપિયા |
પ્રિ-પ્રાઈમરી ટીચર | 17,000/- રૂપિયા |
ગ્રાફિક ડિઝાઈનર | 35,000/- રૂપિયા |
સિસ્ટમ મેનેજર કમ એનાલિસ્ટ, | 25,000/- રૂપિયા |
ઈલ્યુસ્ટ્રેટર | 20,000/- રૂપિયા |
રિસર્ચ એડવાઈઝર-ફેસીલીટેટર | 40,000/- રૂપિયા |
સ્ટેટિસ્ટિકલ એનાલિસ્ટ | 25,000/- રૂપિયા |
Selection Process
CUG ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા સંસ્થાના નિયમ મુજબ થશે. 11 મહિનાના કરાર આધારિત ભરતી માટે પસંદગી પ્રક્રિયા ઈન્ટરવ્યુ દ્વારા થઈ શકે છે. પસંદગી પ્રક્રિયા અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
અરજી કરવાની રીત
Children’s University Gandhinagar Recruitment 2023 માટે અરજી ઓફ્લાઈન કરવાની રહેશે. ઉમેદવારો એ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ પર જઇને ઓનલાઈન રજિસટ્રેશન કરાવવાનું રહેશે.
સત્તાવાર જાહેરાત 01 | અહીં ક્લિક કરો |
સત્તાવાર જાહેરાત 02 | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |