ACB Gujarat Recruitment 2023 જે મિત્રો નોકરીની શોધમાં છે તેમના માટે એક સારા સમાચાર છે. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. આ ભરતીમાં અલગ અલગ 05 પોસ્ટ માટે જાહેરાત છે. આ ભરતીમાં 11 માસના કરાર આધારિત કુલ 08 એડવાઈઝરો જગ્યા ભરવા માટે ભરતી અંગેની જાહેરાત છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

ACB Gujarat Recruitment 2023
લેખનું નામ | ACB Gujarat Recruitment 2023 |
Organization | ACB, Gujarat |
પોસ્ટ | અલગ અલગ |
નોકરી નું સ્થળ | અમદાવાદ |
નોકરી નો પ્રકાર | ACB જોબ |
સત્તાવાર જાહેરાત તારીખ | 08 જૂન 2023 |
અરજી શરુ થવાની તારીખ | 08 જૂન 2023 |
અરજી કરવાની અંત્તિમ તારીખ | 06 જુલાઈ 2023 |
સત્તાવાર વેબસાઇટ | https://acb.gujarat.gov.in/ |
Join WhatsApp Group | Click here |
પોસ્ટ નું નામ
આ ભરતી માં કાયદા સલાહકાર, ફાયનાન્સ / ટેક્ષેસન સલાહકાર, રેવન્યુ એડવાઈઝર, ફોરેન્સિક એડવાઇઝર, ટેકનિકલ એડવાઇઝર માટેની પોસ્ટ છે. કુલ 08 જગ્યાઓ ખાલી છે.
ACB Gujarat Recruitment 2023 માટે ખાલી જગ્યાની વિગત
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદ ખાતે કુલ 08 એડવાઇઝરો ની ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં માટે ખાલી જગ્યા અને પોસ્ટ ની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટ | ખાલી જગ્યા |
કાયદા સલાહકાર | 03 |
ફાયનાન્સ / ટેક્ષેસન સલાહકાર | 02 |
રેવન્યુ એડવાઈઝર | 01 |
ફોરેન્સિક એડવાઇઝર | 01 |
ટેકનિકલ એડવાઇઝર | 01 |
પગાર ધોરણ
ACB ગુજરાત એડવાઇઝરો માટેની ભરતી અંગેની જાહેરાત માટે પગાર ધોરણ પોસ્ટ પ્રમાણે અલગ છે. જેની માહિતી નીચે મુજબ છે.
પોસ્ટ | પગાર |
કાયદા સલાહકાર | રૂપિયા 40,000/- |
ફાયનાન્સ / ટેક્ષેસન સલાહકાર | રૂપિયા 40,000/- |
રેવન્યુ એડવાઈઝર | રૂપિયા 40,000/- |
ફોરેન્સિક એડવાઇઝર | રૂપિયા 40,000/- |
ટેકનિકલ એડવાઇઝર | રૂપિયા 50,000/- |
અરજી કરવાની રીત
રસ ધરાવતાં અને લાયકાત ધરાવતા ઉમેદવારો નિયત નમૂનામાં ઉમેદવારી પત્રક, લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો કચેરી, બંગ્લા ને. 17, ડફનાળા, શાહીબાગ, અમદાવાદ સરનામે છેલ્લી તારીખ પહેલાં અરજી મોકલવાની રહેશે.
IFFCO Gujarat દ્વારા ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
Gujojas હોમ પેજ | અહીં ક્લિક કરો |