UPSC CAPF Recruitment 2023: સેન્ટ્રલ પોલીસમાં નોકરી કરવાની તક, છેલ્લી તારીખ 16 મે 2023

Share This Post

UPSC CAPF Recruitment 2023 : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Commission – UPSC) દ્વારા સિએપીએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (CAPF Assistant Commandant)ની ભરતી અંગેની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જે મિત્રો નોકરીની શોધમાં છે તેમના માટે ખુશખબર છે. આ ભરતીમાં કુલ 322 જગ્યાઓ ભરવા માટે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા ઓનલાઇન છે. ફોર્મ ભરવાની શરૂઆત 26 એપ્રિલ 2023 થી થઈ ગઇ છે. સિપીએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ભરતી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 મે 2023 છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે લેખ વાંચો.

UPSC CAPF Recruitment 2023

UPSC CAPF Recruitment 2023

ભરતી બોર્ડ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Commission – UPSC)
પોસ્ટસિપીએફ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (CPF Assistant Commandant)
જગ્યા322
કેટેગરીસરકારી નોકરી
નોકરી સ્થળ સમગ્ર ભારત
અરજી પ્રક્રિયાઓનલાઈન
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 26 એપ્રિલ 2023
ઓનલાઈન અરજી કરવાની અંત્તિમ તારીખ 16 મે 2023
સત્તાવાર વેબસાઇટ upsconline.nic.in
Join WhatsApp click here

UPSC CAPF ભરતી 2023 માટે ખાલી જગ્યાની વિગત

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા CAPF આસિસ્ટન્ટ કમાન્ડન્ટની કુલ 322 જગ્યાઓ ભરવા માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ખાલી જગ્યાની માહિતી નીચે મુજબ છે.

પોસ્ટખાલી જગ્યા
BSF 86
CRPF55
CISF91
ITBP60
SSB30
કુલ ખાલી જગ્યા 322

UPSC CAPF AC 2023 શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારો પાસે કોઈ પણ યુનિવર્સિટીમાંથી સ્નાતક ની ડીગ્રી હોવી જોઈએ. આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.

UPSC CAPF AC 2023 વય મર્યાદા

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આ ભરતી માટે વય મર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ છે અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ.

વય મર્યાદાવર્ષ
લઘુત્તમ વય મર્યાદા20 વર્ષ
મહત્તમ વય મર્યાદા 25 વર્ષ

શારીરિક પાત્રતા વિગતો

ઊંચાઈ

  • પુરૂષ – 165 સેમી
  • સ્ત્રી – 157 સેમી

છાતી

  • પુરૂષ – 81 – 86 સેમી

દોડ

  • પુરૂષ માટે – 100 મીટર રેસ 16 સેકન્ડમાં
  • સ્ત્રી માટે – 100 મીટર રેસ 18 સેકન્ડમાં
  • પુરૂષ માટે – 800 મીટર રેસ 3 મિનિટ 45 સેકન્ડમાં
  • સ્ત્રી માટે – 800 મીટર રેસ 4 મિનિટ 45 સેકન્ડમાં

લાંબી કૂદ

  • પુરૂષ માટે – 3.5 મીટર
  • સ્ત્રી માટે – 03 મીટર

શોટ પૂટ

  • પુરૂષ માટે – 4.5 મીટરમાં 7.26 કિગ્રા

આ પણ વાંચો:

UPSC CAPF Recruitment 2023 માટે ઓનલાઈન અરજી કરવાની રીત

  • સૌપ્રથમ UPSC ની સત્તાવાર વેબસાઇટ ખોલો.
  • હવે Central Armed Police Forces (ACs) Examination, 2022 પર ક્લિક કરો અને સત્તાવાર જાહેરાત વાંચો.
  • હવે ‘Apply Now’ પર ક્લિક કરો.
  • હવે રજિસ્ટ્રેશન કરો.
  • હવે તમરી વિગતો ભરો.
  • અરજી ફી ભરો.
  • હવે તમારું ફોર્મ સબમિટ કરો.
સત્તાવાર જાહેરાતઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો

UPSC CAPF Recruitment 2023 FAQs

UPSC CAPF ભરતી 2023 માટે કુલ કેટલા ખાલી જગ્યા છે ?

UPSC CAPF ભરતી 2023 માટે કુલ 322 જગ્યા ખાલી છે.

UPSC CAPF ભરતી 2023 માટે અરજી પ્રક્રિયા ઓનલાઇન છે કે ઓફલાઇન?

આ ભરતી માટે અરજી ઓનલાઇન કરવાની છે.


Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *