SSA Gujarat Civil Workers Bharti 2023: સર્વ શિક્ષા અભિયાન સમગ્ર શિક્ષા અંતર્ગત સિવિલ વર્કસ માટે રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કુલ 112 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત SSA Gujarat ની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો તારીખ 27/05/2023 ના રાત્રિના 23:59 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.

સર્વ શિક્ષા અભિયાન (SSA Gujarat) ભરતી 2023
ઉમેદવારોએ ઓનલાઈન અરજી SSA Gujarat ની વેબસાઈટ ઉપર જઈને Recruitment સેકશનમાં જઈને કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાની અને ઓફિશિયલ નોટિફિકેશન માટેની લિંક અમે અહિયાં નીચે આપેલ છે. સિવિલ વર્કસ ભરતી 2023 અંગેની જાહેરાત તારીખ 17/05/2023 ના રોજ ssarms.gipl.in ઉપર જાહેર કરવામાં આવેલ છે અને તારીખ 18/05/2023 ના બપોરે 2:00 વાગ્યાથી અરજી કરવાનું શરૂ થઈ ગયેલ છે.
પોસ્ટનું નામ
1) | સિવિલ ઈજનેર |
2) | ઇજનેર (ઇલેક્ટ્રિકલ) |
3) | આસિસ્ટન્ટ આર્કિટેક |
કુલ જગ્યાઓ
સિવિલ ઈજનેર | 92 |
ઇજનેર (ઇલેક્ટ્રિકલ) | 02 |
આસિસ્ટન્ટ આર્કિટેક | 18 |
માસિક કુલ પગાર
સિવિલ ઈજનેર | રૂપિયા 30,000 |
ઇજનેર (ઇલેક્ટ્રિકલ) | રૂપિયા 30,000 |
આસિસ્ટન્ટ આર્કિટેક | રૂપિયા 20,000 |
વય મર્યાદા
- અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં 35 વર્ષ.
શૈક્ષણિક લાયકાત
સિવિલ ઈજનેર | આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક એટલે કે બી.ઈ./બી.ટેક. સિવિલ કક્ષાએ 60 ટકાની ફરજિયાત લાયકાત ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેની ભાષા બોલતા, લખતા અને વાંચતાં આવડતું હોવું જોઈએ. આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની અનુસ્નાતક એટલે કે એમ.ઈ./એમ.ટેક. સિવિલ કક્ષાની લાયકાત ધરાવતા હશે તો તેને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. |
ઇજનેર (ઇલેક્ટ્રિકલ) | આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની સ્નાતક એટલે કે બી.ઈ./બી.ટેક. ઇલેક્ટ્રિકલ કક્ષાએ 60 ટકાની ફરજિયાત લાયકાત ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેની ભાષા બોલતા, લખતા અને વાંચતાં આવડતું હોવું જોઈએ. આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની અનુસ્નાતક એટલે કે એમ.ઈ./એમ.ટેક. ઇલેક્ટ્રિકલ કક્ષાની લાયકાત ધરાવતા હશે તો તેને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે. |
આસિસ્ટન્ટ આર્કિટેક | આ જગ્યા માટે ઉમેદવાર માન્ય યુનિવર્સિટીની બી. આર્ક (આર્કિટેક) કક્ષાએ 60 ટકાની લાયકાત ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. ઉમેદવાર કોમ્પ્યુટરનું જ્ઞાન ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. (ઓટોકેડ અથવા રેવિટ સોફ્ટવેર અથવા તેને સમકક્ષ) ઉમેદવારને ગુજરાતી, હિન્દી અને અંગ્રેની ભાષા બોલતા, લખતા અને વાંચતાં આવડતું હોવું જોઈએ. |
અનુભવ
સિવિલ ઈજનેર | ઉમેદવાર બી.ઈ./બી. ટેક. સિવિલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. અથવા ઉમેદવાર એમ.ઈ./એમ. ટેક. સિવિલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. નોંધ: બી.ઈ./બી. ટેક. સિવિલ / એમ. ઈ./એમ. ટેક સિવિલ પછીનો જ અનુભવ માન્ય ગણાશે. |
ઇજનેર (ઇલેક્ટ્રિકલ) | ઉમેદવાર બી.ઈ./બી. ટેક. ઇલેક્ટ્રિકલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત પાંચ વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ. અથવા ઉમેદવાર એમ.ઈ./એમ. ટેક. ઇલેક્ટ્રિકલ હોય તો બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. નોંધ: બી.ઈ./બી. ટેક. ઇલેક્ટ્રિકલ / એમ. ઈ./એમ. ટેક ઇલેક્ટ્રિકલ પછીનો જ અનુભવ માન્ય ગણાશે. |
આસિસ્ટન્ટ આર્કિટેક | ઉમેદવાર બાંધકામના ક્ષેત્રમાં ફરજિયાત 2 વર્ષનો આર્કિટેક તરીકેનો અનુભવ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. નોંધ: સ્નાતક બી. આર્કિટેક પછીનો જ અનુભવ માન્ય ગણાશે. |
મહત્વની લિંકસ
ઓનલાઈન અરજી કરવા માટેની લિંક | અહિયાં ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક | અહિયાં ક્લિક કરો |
આ પણ વાંચો
GVK EMRI ધન્વન્તરી આરોગ્ય રથ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ભરતી | અહિયાં ક્લિક કરો |
ખેડૂત સ્માર્ટફોન સહાય યોજના | અહિયાં ક્લિક કરો |
10 પાસ ઉપર ગુજરાત હાઇકોર્ટમાં ભરતી 2023 | અહિયાં ક્લિક કરો |