SEB TAT Recruitment 2023: રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી – TAT 2023 ની પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉમેદવારો તારીખ 02/05/2023 થી TAT Exam 2023 માટે અરજી કરી શકે છે. શિક્ષક અભિરુચિ કસોટી ભરતી 2023 વિશેની તમામ માહિતી તમે અહીથી વાંચી શકો છો અને અરજી કરી શકો છો.
State Examination Board (SEB) Teacher Aptitude Test (TAT) 2023
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુકત શિક્ષણના હેતુ સિદ્ધ કરવા માટે ઉમેદવારોની ક્ષમતા ચકાસવા માટે દ્વિસ્તરીય સ્વરૂપ સાથે ‘શિક્ષક અભિરુચિ કસોટી’ (Teacher Aptitude Test – TAT) નું આયોજન કરવાનું ઠરાવવામાં આવેલ છે.
શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક – TAT 2023 નો કાર્યક્રમ
જાહેરનામું બહાર પાડયાની તારીખ
01/05/2023
વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ